________________
सर्ग १४ श्लो० १५०-१५३]
हीरसौभाग्यम्
५३७
બ્લેકાર્થ
સાધુએરૂપી પૃથ્વી ઉપર રત્નસમાન એવા શ્રીહીરવિજ્યસૂરિજીએ શૌર્યપુરમાં બે દિવસની સ્થિરતા કરી ત્યાં રહેલા યદુવંશીય ક્ષત્રિઓને દયા ધર્મમાં સ્થિર કરીને જેમ સમુદ્રના પાણીને પ્રવાહ તટથી પાછા ફરે તેમ તેઓ શૌર્યપુરથી પાછા ફર્યા. ૧૫૦
गते प्रिये क्वापि निजे जनार्दने किमेत्य नेमिप्रभुदेवरान्तिके । स्थितां समुत्तीर्य यमी शमीश्वरः पुरं प्रयातः पुनरागराभिधम् ॥ १५१ ॥
शमीश्वरो मुनिनायकः सूरिः पुनाघुट्य आगरा इत्यभिधा नाम यस्य तादृशं पुरं नगर प्रयातो गतवान् । किं कृत्वा । यमी यमुनां समुत्तीर्य नावा लङ्घयित्वा । किंभृतां यमीम् । उत्प्रेक्ष्यते--निजे आत्मीये प्रिये भर्तरि जनार्दने कृष्णे क्वापि कुत्रापि निजाभिलषिते स्थाने गते प्रयाते सति नेमिप्रभुः अरिष्टनेमिनाथः स एव देवरो निजभर्तुलघु. भ्राता तस्यान्तिके पार्श्वे किमेत्य स्थितः वसन्तीमिव ॥
શ્લોકાઈ
પિતાના પતિ નારાયણ કઈ પણ સ્થાને જવાથી દેવર એવા શ્રી નેમિનાથની પાસે આવીને રહેલી યમુના પાર કરીને આચાર્યદેવ પુનઃ આગ્રા નગરમાં પધાર્યા. ૧૫૧
मणिं सुराणां तनुमत्समीहितं प्रदित्सयेव त्रिदिवादुपागतम् । स तत्र चिन्तामणिपार्श्वतीर्थपं महामहेन प्रतितस्थिवान्प्रभुः ॥ १५२ ॥
स प्रभुहीरविजयसूरिस्तत्रागरानगरे चिन्तामणिः इति नामानं पार्श्व एव तीर्थपस्तीर्थनाथस्तं महामहेनाघिकोत्सवेन प्रतितस्थिवान् । उत्प्रेक्ष्यते तनुमतां जगज्जनानां समी हितानां मनसां सम्यकामितानां प्रदित्सया प्रदातुमिच्छया त्रिदिवाद्देवलोकादिह भूमण्डले उपागत संप्राप्त सुराणां मणि चिन्तारत्नमिव ॥
લોકાથી
- આગ્રામાં હીરવિજયસૂરિજીએ મહોત્સવ પૂર્વક ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. તે જાણે જગતના જીની અભિલાષાઓ પૂર્ણ કરવા માટે સ્વર્ગમાંથી ચિંબામણરત્ન આવેલું ન હોય ! એ ૧૫ર ા
स उग्रसेनाद्यपुरात्फतेपुरं यशस्करं स्वस्य विभुळभूषयत् ।
इवान्यराशेः शशिसौधमुच्चतापदप्रदं चित्रशिखण्डिनन्दनः ॥१५३॥ हि० सौ० ६८