________________
५३२
हीरसौभाग्यम्
[सर्ग १४ श्लो० १४०-१४२
પુષ્ટ અને અનેક પ્રકારનાં વાજિંત્રેના નાદની સાથે શ્રીહીરવિજયસૂરિએ શ્રી નેમિનાથ ભગવાનના પ્રાસાદને ત્રણ પ્રદક્ષિણા આપી, તે જાણે મેક્ષરૂપી સમુદ્રની પુત્રી લક્ષ્મીને मनुस ४२ता न य! ॥१४०॥
निजां तनूजां धरिणीप्रचारिणीमिवाभ्रकेतौ मिलितुं समीयुषि । विवेश तस्मिञ्छमिनां शतक्रतुः शिवासुतस्यायतने हिरण्मये ॥ १४१॥
शमिनां शतक्रतुर्वाचंयमवासवः तस्मिन् प्रह्लादपूर्व पूर्वमेव दृष्टे शिवायाः समुद्रषिजयराजजायायाः सुतस्य नेमिनाथस्य आयतने प्रासादे विवेश प्रविष्टवान् । किंभूते । हिरण्मये स्वर्णनिर्मिते सुवर्णप्रघाने । उत्प्रेक्ष्यते-घरियां भूमीमण्डले प्रकर्षेण चरति प्रसरति इत्येवंशीलां निजामात्मीयां तनूजां पुत्रीं यमुनानाम्नी मिलितु सुतात्वेन स्नेहसंबन्धान्मिलनार्थ समागते गगनाङ्गणात्क्षोणीचक्रे संप्राप्ते अभ्रकेतौ नभाष्कतेन सूर्य इव । 'हरिः शुचीनौ गगनाध्वगाध्वगौ' इति हैम्याम् ॥
શ્લેકાર્થ
સાધુઓમાં ઈન્દ્રસમાન શ્રીહીરવિજયસૂરિએ, નેમિનાથ ભગવાનના સુવર્ણ મય પ્રાસાદમાં અત્યંત આનંદપૂર્વક પ્રવેશ કર્યો. તે પ્રાસાદ જાણે પૃથ્વી ઉપર વહી રહેલી પિતાની પુત્રી યમુનાને પુત્રી સ્નેહથી પ્રેરાઈને મળવા માટે આવેલો સૂર્ય ન હોય! ૧૪૧
जनार्दनान्दोलनकेलयेऽभवत्प्रलम्बदोलेव यदीयदोलता । य उग्रसेनस्य सुतां प्रभुर्जही पतिस्तमीनामरविन्दिनीमिव ॥ १४२ ॥
प्रभु रसूरिः नेमि ददर्श इत्यग्रे वक्ष्यते । इति संबन्धः । यच्छब्देन तवर्णनमाह-यदीयदोलता श्रीनेमिनाथसंबन्धिनी दक्षिणबाहुवल्ली जनार्दनस्य नारायणस्य आन्दोलनस्य प्रेडखेलनस्य केलये क्रीडायै प्रलम्बा अतिव्यायता दोला प्रेङ्खा इवाभवत् । पुनर्यों भगवान् उग्रसेनस्य भोजकवृष्णेः सुतस्योग्रसेननृपतेः सुतां नन्दनां राजमती जहौ तत्याज न परिणिन्ये । क इव । पतिरिव । यथा तमीनां पतिः रजनीदयितश्चन्द्रमाः अरविन्दिनी कमलिनी जहाति ॥
શ્લોકાથી
હીરવિજયસૂરિજીએ ભગવાન નેમિનાથનાં દર્શન કર્યા. તે પ્રભુના બાહુદંડ કૃષ્ણને હિંડોળાની કીડા માટે હિંડોળારૂપ બન્યા હતા; અને ચન્દ્ર કમલિનીને ત્યાગ કરે તેમ તે પ્રભુએ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતીનો ત્યાગ કર્યો હતો. જે ૧૪૨ છે