________________
५१४
सौभाग्यम्
શ્લેાકા
હે શેખ, થાનસિંહ, મારા વડે ઘણી ઘણી વિજ્ઞપ્તિ કરવા છતાં પણ નિસ્પૃહભાવથી આચાય પુસ્તકને સ્વીકાર કરતા નથી તેા તમેા કાઈ પણ પ્રકારે આચાને સમજાવીને ચન્દ્રસમાન ઉજવલ મૂર્તિમાન યશ જેવા પદ્મસુંદરજીના પુસ્તકના સ્વીકાર કરાવે ! ।૧૦ પાા
[
[ सर्ग १४ श्लो० १०५-१०७
इदं दिवान्तरिते स्थिते नृपेंऽशुमालिनीवाभ्र कशालिनि क्षणात् । उपेत्य तावूचतुरित्यमून्प्रति प्रणीततत्पत्कजरेणुचित्रकौ ॥ १०६ ॥
उपेत्य प्रभुपार्श्वे समेत्य तौ शेखथानसिंहौ अमूनेतान्सूरीन्प्रति इत्यग्रे वक्ष्यमाणं ऊचतुः कथयतः स्म । किंभूतौ । प्रणीतं विहितं तत्पदकजरेणुभिर्नमस्करणसमये सूरिचरणारविन्दरजोभिश्चित्रक भालस्थले तिलकं याभ्यां तौ । कस्मिन् सति । इदं पूर्वोक्तं गदित्वा भाषित्वा अभ्रके मध्ये मध्ये शालते शोभते इत्येवंशीले अभ्रकेणादृश्यमाने अंशुमालिनि भास्करे इव अन्तरिते व्यवहिते नृपे राशि स्थिते सति । सुरेरदृग्गोचरे नृपो जात इत्यर्थः ॥
શ્લેાકા
સૂર્યાં જેમ વાદળમાં છુપાઈ જાય તેમ પૂર્વોક્ત પ્રકારે કહીને રાજા અદૃશ્ય થયા. ત્યારબાદ તે અને સૂરિજી પાસે આવી તેમના ચરણકમલની રજનું લલાટ પર તિલક કરીને અર્થાત્ નમસ્કાર કરીને મેલ્યા. ।। ૧૦૬૫
इदं व्रतीन्द्राः क्षितिशीतदीधिते गृहीतवत्तिष्ठति धानि पुस्तकम् ।
दधाति खेदं पतितं यतः क्षिते रजः स्थितं रत्नमिवात्र गृह्यताम् ॥ १०७ ॥
हे व्रतीन्द्राः सूरयः, इदं पुस्तकं गृहीतवब्दन्दीकृतमिव क्षितिशीतदीधितेर कब्बर स्य धानि तिष्ठति स्थितिमाद्यत्ते । यतः कारणादत्र साहिगृहे पतितं खेदं विषादम् । तयोभषिया 'अदाबम्' इत्युच्यते । दधाति धत्ते । किमिव । रत्नमिव । यथा क्षितेः पृथिव्या रजःस्थित ं धूलीभिः स्थगित छादितं माणिक्यं खेदं बिभर्ति म्लेच्छ मुद्गलगृहत्वाद्रज इत्युक्तं पुस्तक बन्दिमोचनकारणवच्छ्रीमद्भिः गृह्यताम् ॥
શ્લેાકા
હૈ વ્રતીન્દ્ર, આ પુસ્તક રાજાના ઘરમાં તેથી પૃથ્વીના રજથી આચ્છાદિત થયેલા श्रड ४२।। ।। १०७ ॥
મંદીની જેમ કેટલાય સમયથી રહેલું છે રત્નની જેમ ખેદ પામેલા આ પુસ્તકને