________________
सर्ग १७ : श्लो० १५५-१५६]
हीरसौभाग्यम्
८५३ ।।
શ્લેકાર્થ
ખગી નામના પશુને જેમ એક જ શીંગડું હોય છે, તેમ જગતમાં હું એક જ છું, મારું કેઈ નથી. જેમ પૃથ્વી ઉપર રાજા કોઈને નથી તેમ જગતમાં હું કેઈને નથી. (કાગડામાં વેતતા, જુગારીમાં સત્યભાષા, સર્પમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામને ઉપશમ, નપુંસકમાં પૈર્યતા, દારુડિયામાં તત્વચિંતન તેમ રાજામાં મૈત્રીભાવ પ્રાયઃ જોવામાં આવતું નથી.” ૧૫૪
भवेन्मदीयेन्द्रियमन्दिरस्य यदि प्रमादोऽवसरेऽत्र दैवात् ।
त्रिधापि देहादिममात्मनाहं परिग्रहं बाह्यमिव त्यजामि ॥ १५५ ॥ यदि अत्रावसरे अस्मिन् प्रस्तावे दैवात्कर्मयोगादायुःकर्मणस्त्रुटेः क्षयान्मदीयेन्द्रियमन्दिरस्य मत्संबन्धिनः शरीरस्य । 'जुहाव यन्मन्दिरमिन्द्रियाम्' इति नैषधे । प्रमादी नाम जीवेन समं वियोगो भवेत् । मरणं स्यादित्यर्थः । तदाहमात्मना स्वयमेव देहादिम कायप्रमुखमन्तरङ्गपरिग्रहं क्रोधमानमायालोभादिपरीवारोपध्यादिकं सर्वमपि त्रिधा मनो. धाकायः कृत्वा त्रिकरणशुद्धयै त्यजामि मुश्चामिव । कमिव । बाह्यमिव । यथा बहिर्भायो बाह्यः स चासो परिप्रहश्च पुत्रकलत्रभ्रातृधनधान्यादिपरिग्रहः सर्वस्त्यक्तोऽस्ति, तया वपु राधपि व्युत्सृजामोति । इत्याराधनाविधानम् ॥
કલેકાર્થ
આ અવસરે આયુષ્યકર્મના ક્ષયથી ઈન્દ્રિયેના ઘરરૂપ શરીરને મારા આત્માથી વિગ થશે, અર્થાત્ મૃત્યુ આવે તે પહેલાં જ જેમ ધન, ધાન્ય, કુટુંબ આદિ બાહ્ય પરિગ્રહને ત્યાગ કર્યો હતે તેમ આ શરીરને અને કામ, ક્રોધ, લોભ આદિ અંતરંગ પરિગ્રહનો પણ હું ત્યાગ કરું છું.” મે ૧૫૫
शमी शमीगर्भमिवैकतानमना दधानः प्रणिधानमन्तः । अर्हत्समक्षं दशमी दशम्यां व्यधाद्विधिज्ञोऽनशनं शमीशः॥१५६ ।।
शमिनां प्रशमवतां योगिनामीशः स्वामी यतिपतिर्दशम्यां तिथौ यावज्जीव त्रिविधा हारपरित्यागरूपमनशनं व्यधाच्चकार । कथम् अर्हत्समक्षं भगवत्प्रत्यक्ष प्रति पुरस्तात्प्रत्या.