________________
_
_S
----
સ ૨૭ : શ્રી૧૮]
હીર સમાગ્યમ્
૮૨?
પ્લેકાર્થ
સૂર્ય સમાન તેજસ્વી આચાર્યદેવે ૭૨ અઠ્ઠમ (વણ ઉપવાસ) કર્યા હતા. તે જાણે અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ વીસી તીર્થકર ભગવંતોની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ન હેય ! (કેવલજ્ઞાની, નિર્વાણ, સાગર મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, દત્ત, દામોદર, સુતેજ, સ્વામિ, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્તાઘ, નમિ, અનિલ, યશધર, કૃતાર્થ, જિનેશ્વર, શુદ્ધતી, વિવેક, સ્પંદન અને સંપ્રતિ આ અતીત ચોવીસી ! કષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતળ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મહેલી, મુનિસુવ્રત, નમી, નેમનાથ, પાર્થ અને વર્ધમાન આ વર્તમાન ચોવીસી. પદ્મનાભ, સુરદેવ, સુપાર્શ્વક, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવકૃત, ઉદય, પઢાળ, પિટ્ટીલ, શતકીર્તિ, સુત્રત, અમમ, નિષ્કષાય, નિપુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, યશધર, વિજય, મલ, દેવ, અનંતવીર્ય અને ભદ્રકૃત્ આ અનાગત (ભાવિ) ચોવીસી. જે ૯૭
चक्रे य आचाम्लसहस्रयुग्मं स्वयं जिनं स्तोतुमवेक्षितुं वा । पृथक्सहसे रसनेक्षणानां विद्मः फणीन्दोरिव लिप्समानः ॥ ९८ ॥
यो भगवान आचाम्लानां सहस्रस्य दशशत्या युग्म द्वन्द्व चक्रे विंशतिशतीं विधत्ते स्म तत्र विषये वयमेव विघ्नो जानीरः। उत्प्रेक्ष्यते वा--जिन बीतराग स्वयमात्मनैव स्तोतु स्तवनगोचरोकतु पुनरवेक्षितु विलोचनविषय विधातु द्रष्टुं रसनेक्षणानां जिहानय पृथ पृथक् सहस्र लिप्समानः काञ्जन्निव । भगवन्तं स्तोतु रसनानां द्विसहस्र तथा अनिमेषं विलोकयितु लोचनानां विंशतिशतीमीहमान इव । केषामित्र । फणीन्दो रसनेक्षणानामिव । यथा शेषनागस्य रसनानां तथा ईक्षणानां सहस्र स्तः। तस्य नागराजस्य महसफणत्वेन द्विजित्वेन द्विनेत्रत्वेन सहस्रफणेषु रसज्ञानां नयनानां च द्विसंख्याभाक्त्वेन द्विसहस्त्री स्यात् । तथा चम्पूकथायाम्-'यस्यास्मिन्नुरगप्रभोरिव भवेजिवासहसवयम्' rfત |
લેકાર્થ
આચાર્યદેવે બે હજાર આયંબિલની તપશ્ચર્યા કરી હતી. જેમ શેષનાગને છે અને નયન મળીને બે હજાર ફણ થાય તેમ જિનેશ્વર બગવંતની સ્તુતિ કરવા માટે આચાર્યદેવ