________________
सर्ग १७ : श्लो० ८९-९० ]
हीरसौभाग्यम्
८१५
લોકાઈ
કાકંદીનગરીના શ્રેષ્ઠિ ધન્યકુમાર, બત્રીસ કોટિ સુવર્ણ, બત્રીસ સ્ત્રીઓ, અને બત્રીસ માળના મહેલને ત્યાગ કરીને દીક્ષિત બન્યા અને દીક્ષાદિવસથી જ છઠ્ઠ છઠ્ઠના પારણે આયંબિલની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી તેમ આચાર્યદેવે છઠ્ઠ-અઠ્ઠમ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરતાં વર્ષાસંબંધી પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કર્યું. અને શરીરની અસ્વસ્થતાના કારણે બીજું ચાતુર્માસ પણ ઊના નગરમાં કર્યું. ૮૮
अथ व्रतादानदिनात्तपो यत्तीवं व्रतीन्द्रेण विधीयते स्म । बभूव यस्तस्य परिच्छदश्च श्रीबीरवत्किचिदिहोच्यते तत् ॥ ८९ ॥
अथेत्यधिकारान्तरकथनम् । तस्य व्रतस्य दीक्षाया आदानं ग्रहण तस्य दिनादिवसाही. क्षाग्रहणदिन मर्यादीकृत्य व्रतीन्द्रेण हीरसारिणा यत्किचिदल्पमनल्प वा तप एकाशनकादिक तथा तीव्र षष्ठाष्टमादिम घोर कठिन विधीयते स्म कृत च । पुनस्तस्य प्रभोर्यों यावसंख्याकः परिच्छदः परिवारो बभूव संजातः। किंवत् । श्रोवीरवत् श्रीमन्महावीरदेवस्येव तपस्तथानुष्ठानादिकमासीत् । तत्किचिदिह ग्रन्थे देशमात्र यथाश्रुत मया ग्रन्थकोंच्यते कथ्यते ॥
શ્લોકાઈ
જેમ ભગવાન મહાવીરસ્વામીએ ઉગ્ર તપ કર્યું હતું તેમ હવે આચાર્ય દેવે દીક્ષાદિવસથી આરંભીને કરેલી તપશ્ચર્યા અને તેમના પરિવારનું કિંચિત્ વર્ણન કરવામાં આવે છે. ૮૯
सूरीन्दुरेकाशनकं न यावज्जीवं जहौ न्यायमिव क्षितीन्द्रः। पश्चापि चासौ विकृतीरहासीद्गुणान्स्मरस्येव पराबुभूपुः ॥९॥
सूरीन्दुर्मुनिचन्द्रो याचदिति यावन्त समयं जीव्यते प्राणा धार्यन्ते इति यावजीव संयमजन्म मर्यादीकृत्य एकवारमशनमेकाशन सकृद्भोजन वा यत्र । एकाशनके स्वार्थे कः। न नैव जहौ तत्याज । सकृदेव भुक्तवानित्यर्थः । क इव । क्षितीन्द्र इवं । यथा धर्मप्रधानो