________________
७९४
होरसौभाग्यम्
[सर्ग १७ : श्लो० ५०
द्वीपबन्दिरे पार्श्व प्रणन्तु भविष्यदजयाभिधानपार्श्वनाथप्रतिमां नमस्कर्तुम हरितां महेन्द्रान्दशदिक्पालकान किमाह्वयन्नाकारयन्निव नृपान्तिकं श्रयन् । किं कृत्वा । तर्या वेडाया उत्तीर्य स्वयानपात्रादवदुह्य तीरभूमावागत्य । पुनर्बलिं दशदिश्च कूरपूपिकाचणककुल्माषादिक विकीर्य क्षिप्त्वा । अपि पुनरेतां पद्मावत्याः पूर्व नृपार्थ प्रकाश्य प्रेषितां मञ्जूषामुपादाय गृहीत्वा । उत्प्रेक्ष्यते-अब्धेः समुद्रस्य सुतां नन्दिनीं लक्ष्मीमिवादाय ॥
શ્લોકાર્થ
ત્યાર પછી સાગરશ્રેષ્ઠિએ વહાણમાંથી ઊતરીને, સર્વ દિશાઓમાં બલિબાકળાનો પ્રક્ષેપ કરીને, સમુદ્રપુત્રી લક્ષ્મીની જેમ પેટી લઈને મંગલવાજિંત્રેના નાદપૂર્વક (વાજિંત્રોના નાદથી જાણે દિપાળેને શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન માટે બેલાવતા ન હોય!) રાજાની પાસે આવીને, મણિરત્નોનું લેણું ધરીને, સમુદ્રમાં થયેલું તોફાન અને પદ્માવતીદેવીએ કહ્યા મુજબ સર્વ વૃત્તાંત નિવેદન કરીને, અજયરાજાની આગળ તે પેટી ભેટ ધરી. તે . જાણે અજયરાજાના બાહ્ય અત્યંતર રેગોને દૂર કરવા માટેની વિશિષ્ઠ ઔષધિ ન डाय! ॥ ४८ ॥ ४६ ॥
प्रणीय पूजां क्षितिपेन पूर्व प्रोद्घाटितायाः प्रमदेन तस्याः। पार्श्वप्रभुः प्रादुरभूत्तमोभिभास्वानिव प्राग्गिरिकंदरायाः॥५०॥
तस्याः पेटायाः । पञ्चमीप्रयोगः । मञ्जूषामध्यात्पार्श्वप्रभुः श्रीपार्श्वस्वामिनः प्रतिमा प्रादुरभूत्प्रकटीभवति स्म । क इव । भास्वानिव । यथा प्रागिरिकंदरायाः पूर्वपर्वतगुहामध्यात् भास्करः प्रकटीभवति । किंभृतः। तमोभित् तमोऽज्ञानं पापं वा अन्धकारच भिनत्ति विदा. रयति इति। तस्याः किंभूतायाः। क्षितिपेनाजयपृथ्वीपतिना प्रमदेन रोगविनाशकोपा यत्वा द्भाविभगवद्विम्बत्वात्महामन्दसंदोहपुलकितकाययष्टिना प्रोद्घाटितायाः स्वयमेव विकाशोकृतमनपिधान विहितं वा द्वार कपाटो वा यस्याः । किं कृत्वा । पूर्व प्रथम स्वयमालना चन्दनकपुरकस्तूरिकाकुसुमादिभिः कृष्णागुरुप्रमुखसुगन्धद्रव्योत्क्षेपपूर्व पूजामी प्रणीय विधाय ॥
શ્લેકાર્થ આનંદિત બનેલા અજયરાજાએ બંધ પેટીનું કેશર-ચંદન-કપૂર આદિથી પૂજન કર્યું અને ધૂપ કર્યો, ત્યારે જેમ પૂર્વાચલની ગુફામાંથી અંધકારને ભેદનાર સૂર્ય પ્રગટ થાય તેમ પેટીમાંથી અજ્ઞાનરૂપી અંધકારને ભેદનાર શ્રી પાર્શ્વપ્રભુ સ્વયં પ્રગટ થયા. ૫૦