________________
सर्ग १६ श्लो १२६-१२७ ]
हीरसौभाग्यम्
७५५
શ્લેકાર્થ શત્રુંજયના કેઈ સ્થાનમાં સેતુ વડે સુશોભિત અને વિકસ્વર વૃક્ષની શિખા ઉપર રહેલા પક્ષીઓના કોલાહલથી યુક્ત એવું ‘કપદી” નામનું સરોવર શેભે છે, તે જાણે જલાધાર(જડાધાર)રૂપ જગતમાં ફેલાયેલા પોતાના અપયશને દૂર કરવા માટે વિમલાચલની ઉપાસના કરતું ન હોય ! તેવું શેભે છે. જે ૧૨૫ છે
स्फुटमिव घटितानां वेधसा स्फाटिकानां
____ कचन खनिरपूर्वा तण्डुलानां विभाति । उदयति किल दृष्टेः सादिमातुः पुरस्तादिव
शतधृतिपुत्र्याः केसराङ्करराजी ॥ १२६ ॥
शत्रुनये क्वचन बहिःप्राकारप्रतोलीप्रवेशानन्तरमेव पुरो भूमौ स्फाटिकानां स्फटिकोपलमयानां तण्डुलानां चोक्षानामपूर्वा असाधारणा खनिराकरो विभाति । उत्प्रेक्ष्यते-वेधसा सृष्टिकर्ता घटितानामिव निष्पादितानामिव । कथम् । स्फुट प्रकट यथा स्यातथा। किलेति श्रूयते निश्चित वा । यदेतदित्थमेव दृश्यते च । सा चोक्षकखनिरादिमातुः युगादिदेवजनन्या लोकऽप्यादिमाता देवी विशेषा सव मरुदेवा तस्या दृष्टेः पुरस्तादेवोदयति प्रादर्भवति । केव । केसराङ्करराजीव । यथा शतधृतेर्ब्रह्मणः पुच्या नन्दिन्याः सरस्वत्या दृष्टेरग्रे कुङ्कमप्ररोहमण्डली प्रादुर्भवति । काश्मीरजनपदे सरस्वतीदृष्टेः पुरो घुसृणमुद्गच्छति, अन्यत्र कुसुम्भक इति भूयतेऽपापि॥
કર્થ
શત્રુંજ્ય પવના કઈ વિભાગમાં સફટિકરના ચેખાની અપૂર્વ ખાણ છે, તે જાણે બ્રહ્માએ બનાવેલી ન હોય! અથવા જેમ કાશ્મીરદેશમાં બ્રહ્મપુત્રી સરસ્વતીની દૃષ્ટિ આગળ કેશરકમની પંકિત પ્રગટ થાય છે તેમ મરૂદેવીમાતાની દષ્ટિ આગળ આ ચોખાની ખાણ प्रट / न डाय! ।। १२६॥
हृदभिलषितसिद्धीरैहिकामुष्मिकाधा
स्त्रिजगति ददतो मे के पुरो यूयमाध्वे