________________
सौभाग्यम्
Àાકા
ઋષભવિહારમાં એવા મ`ડપ છે કે જેમાં આશ્ચર્યકારી ગીતા ગવાઇ રહ્યાં છે, વિવિધ પ્રકારનાં નૃત્યા થઇ રહ્યાં છે, અને અનેક વાજિંત્રા વાગી રહ્યાં છે, એવા મ`ડપમાં ગભારા અદ્વિતીય શેાભાને ધારણ કરે છે; તે જાણે દેવેન્દ્ર, દાનવેન્દ્ર અને માનવેન્દ્ર વડે સેવાયેલું વિમલાચલરૂપી રાજાનું સભામંદિર ન હોય! ॥ ૯૦ ૫
७३२
[ सर्ग १६ श्लो० ९१-९२
सुरासुरनरेन्दिरादिमसमग्र कामप्रदा
कृताम्बुजभ्रुवा लता ऋतुभुजामपूर्वा किमु । रसायनमिवान्तरामयजुषां च सम्यग्दृशां दृशां किममृताञ्जनं वृषभमूर्तिरत्राबभौ ॥ ९१ ॥
अत्र मूलप्रासादगर्भागारे वृषभमूर्तिर्युगादिजिनप्रतिमा आबभौ शोभते स्म । उत्प्रे क्ष्यते - अम्बुजभुवा पद्मजन्मना जगत्सृष्टिविधायिना विधिना सुरासुरनराणां देवदानवमानवानामिन्दिरा आधिपत्यलक्ष्मीः आदौ प्रथमं येषां ते समग्राः सर्वेऽपि कामा मनसामभिलषितानि वान्प्रकर्षेणातिशयेन ददातीति तादृशी । अत एवापूर्वा नान्यसदृशी किंत्वसाधारणा ऋतुभुजां देवानां लता वीरुत कल्पवल्लीव कृता किमु निर्मितेव । च पुनः आन्तरामयान् अन्तरा अष्टकर्माण्येव रोगास्तान् जुषन्ते भजन्ते तादृशानां पुरुषाणामन्तरङ्गरोगोच्छेदनाय रसायन पारदरजतस्वर्णाद्यौषधपाचितं महाभैषजमिव विधिना विहि तम् । अथवा सम्यग्दृशां सुदृष्टीनां भव्यानां दृशां नेत्राणां शीतलताकृते अमृताञ्जनं सुधा संबन्धि कज्जलमिव वेधसा सृष्टम् ॥
શ્લાકા
મૂળ ગભારામાં રહેલી, દેવ, દાનવ અને માનવાને અભિષ્ટ લક્ષ્મીને આપનારી એવી શ્રીઋષભદેવ પ્રભુની મૂતિ શાલે છે; તેમણે બ્રહ્માએ અપૂર્વ કલ્પવૃક્ષની લતા ખનાવી ન હાય ! અથવા જાણે આઠ કમો રૂપી વ્યાધિઓને નાબૂદ કરવા માટેનું રસાયન ન હોય! અથવા તેા જાણે સમ્યકષ્ટિ જીવાનું અમૃતાંજન ન હોય! ॥ ૧ ॥
युगादिसमये यथा भुवनमुद्धृतं संसृतेस्तथैव पुनरुद्धराम्यहमवद्य काले कलौ । विचिन्त्य किमिदं हृदा वृषभकेतुरत्रात्मना -
वतीर्य कुरुते स्थितिं स्थिरतयात्ममूर्तिच्छलात् ।। ९२ ।।