________________
__ सर्ग १६ श्लो० ८४]
हीरसौभाग्यम्
७२७
લેકાર્થ જિનમંદિરમાં આલેખેલાં અનુપમ ચિત્રોના ન્હાને સ્વર્ગમાંથી આવીને અપ્સરાઓ ભગવંતની સેવા કરે છે, અને જાણે આ પ્રકારે વિજ્ઞપ્તિ કરે છે કે “હે પ્રભે, આપનાં ચરણની સેવાથી અમે સ્વર્ગલક્ષમી પ્રાપ્ત કરી, પરંતુ હવે મનુષ્ય જન્મ લીધા વિના જ અમોને મોક્ષલક્ષ્મી આપ”! ૮૩
प्रयोजयति नः सदा स्वपदसाभिलाषीभव
त्तपस्वितपसां व्ययीकृतिविधौ विभो जम्भभित् । इमां जहि विडम्बनां किमिति भाषितुं मण्डपे
ऽथ वाप्सरस आगताः परिचरन्ति चित्रोपधेः ॥ ८४॥
__हे विभो स्वामिन, स्वस्यात्मनः पदे स्थाने इन्द्रेश्वर्य प्राप्तौ सहाभिलाषेण कामेन वर्तन्ते ये तादृशा भवन्तः स पद्यमाना ये तपस्विनस्तापसास्तेषां तपसां घोरानुष्ठानोपवा. सादिकष्टानां व्ययीकृतिविधौ नाशनिर्मापणप्रकारे जम्भभिवासवः सदा चतुर्धपि यगेष नः अस्मानप्सरसः प्रयोजयति प्रयुङ्क्ते प्रेषयति । तथा च इन्द्रपदप्राप्त्य भिलाषेण तपः कुर्वतस्तापसान् कष्टध्यानतपोभ्यः पातयितु पुरंदरेण प्रेषिता अप्सरसः प्रेक्ष्य तद्रपलावण्यमोहिता विस्मृतस्वतपोध्यानानुष्ठानास्ते ता एव कामयमानास्तभोगासक्तिभाजो भूताः सन्तस्ततः सर्व स्वकीयं पुराचीर्णतपोमूलादेव हारयन्ति-इति परशासनकविसमयः । तत्कारणात् हे विभो त्रिभुवनजननाथ, त्वं नोऽस्माकमिति गम्यम् । इमां येषां तेषां बालयुषवृद्धकृशाजातिजातिप्रमुखाणां तपसामङ्गसंगमाख्य मिषादप्सरसः सर्ववनिता उर्वशीमेनकाघृताचीरम्भादिकाः प्रासादमण्डपे आगताः सत्यः किमु प्रभु परिचरन्ति भजजन्तीव ॥ इति मण्डपमध्यचित्राणि ॥
શ્લોકાથ
હે સ્વામિન, ઈન્દ્રાસનની અભિલાષાથી તપશ્ચર્યા કરતા તાપસનાં તપને ભ્રષ્ટ કરવા માટે ઈન્દ્ર અમારો પ્રયોગ કરે છે, તે માટે હે ભગવંત, અમારી તે વિડંબના દુર કરે. આવી પ્રાર્થના કરવા માટે જ જાણે ચિત્રના બહાને અપ્સરાઓ આવીને ભગવંતની સેવા કરતી ન હોય ! ૮૪