________________
सर्ग १६ श्लो० ८१-८२ ]
हीरसौभाग्यम्
७२५
કાર્થ
કઈ પ્રદેશમાં સ્ફટિકરનેથી બનાવેલી ભૂમિ શેભતી હતી, તે જાણે સ્થિર બનેલી ગંગા નદી ન હોય! ક્યાંક મરકતમણિથી રચાયેલી ભૂમિ શોભતી હતી. તે જાણે સ્થિર રહેલી યમુના ન હોય! કયાંક પદ્યરાગથી રચિત ભૂમિ તે જાણે કુંકુમ વડે પૂજન કરાયેલી ન હોય! તેમજ ક્યાંક સુવર્ણથી બનેલી ભૂમિ શેભતી હતી, તે જાણે વિકસ્વર ચંપકનાં પુષ્પો વડે અર્ચન કરાયેલી ન હોય! છે ૮૦ છે
सुरासुरनरस्फुरन्मिथुनचारुचित्रव्रजः
पुपोष सुषमां जिनावसथमण्डपस्यान्तरे । जगत्त्रयमिवागतं विमलशैलयात्राकृते स्थितं किमतिभावतः पुनरिहार्हतः संनिधौ ॥ ८१॥
जिनावसथस्य ऋषभचत्यस्य मण्डपस्य रङ्गमण्डपस्यान्तरे मध्ये सुरासुरनराणां देव. दानवमानवानां स्फुरतां शोभां लभमानानां मिथुनानां दम्पतीसंबन्धियुमलानां चारूणि विलोकमनोहराणि यानि चित्राणि आलेख्यानि तेषां व्रजः सुषमां सातिशायिशोभां पुपोष पुष्णाति स्म । उत्प्रेक्ष्यते-विमलशैलस्य श्रीशत्रुजयाद्रेर्यात्राकृते यात्राकरणार्थ मागत स्वस्वस्थानात्समायात सत् अतिभावतो वासनाधिक्यात्पुनरहितः श्रीऋषभदेवस्य संनिधौ समीपे किमु स्थितं निरन्तरमुषितं जगत्त्रवं त्रैलोक्यमिव ॥
લેકાર્થ
જિનપ્રાસાદના મધ્યમંડપમાં ચિતરેલા દેવ, દાનવ અને માનનાં યુગલનાં સુંદર ચિત્ર શેભાને વધારે છે, તે જાણે ભક્તિભાવથી વિમલાચલની યાત્રા કરવા માટે ભગવંતની પાસે સમકાળે આવેલું ત્રણ જગત ન હોય! | ૮૧
वरीतुममृताहयामिह पतिवरां कन्यकां __ स्वयंवरणमण्डपे किमुपजग्मिवांसः समम् । जिनेन्द्रगृहमण्डपे लसदनल्पशिल्पीकृताः
सुरासुरधरास्पृशा समुदया ददन्ते मुदम् ।। ८२ ॥