________________
७२०
हीरसौभाग्यम्
[सर्ग १६ श्लो० ७३-७४
લોકાર્થ
પિતાની સાથે સ્પર્ધા કરતા સૂર્યને જોઈને સ્કૂરાયમાન કાંતિના બહાને જાણે ક્રોધાતુર બનેલા જિનપ્રાસાદ રોમાંચ ધારણ કરે ન હોય, તેમ પિતાના શત્રુ સૂર્યનો પરાભવ કરવા માટે જાણે દંડરૂપી હાથ ઊંચે કર્યો ન હોય! છે ૭૨ છે
विजित्वरविभूतिभिः प्रतिपदं परिस्पर्धिनो
विजित्य जिनसद्मना जगति वैजयन्तादिकान् । द्विषद्विजयबोधिकाध्रियत मूर्ति मन्येऽमुना
विहारशिखरे मरुत्तरलवैजयन्ती व्यभात् ॥ ७३ ॥
विहारस्य ऋषभचैत्यस्य शिखरे उच्चभृङ्गे मरुता पवनवेगेन तरला चञ्चला अन्दोलायमाना वैजयन्ती महापताका व्यभाद्भासते स्म । तत्राहमेवं मन्ये विचारयामि । उत्प्रे क्ष्यते वा-अमुना सर्वप्रासादमूलभूतेन जिनगृहेण युगादिजिनचैत्येन प्रतिपद पाताललोके खलौक भलोके च स्थाने स्थाने क्रम क्रम वा। निजेनात्मना सह स्पर्धिनः स्पर्धाविधायिनः विरोधिनी वा जगति विश्वे वैजयन्त इन्द्रप्रासाद आदौ येषां ते । स्वार्थ के । आदि. कास्तान्विजित्वरीभिः प्रतिस्पर्धिनां विशेषण जयनशीलाभिः पुवद्भावे विभूतिभिः स्वश्रीभिविजित्य पराभूय द्विषतां सर्ववैरिणां विजयस्य पराभवनस्य बोधिकां ज्ञापयित्रीं परेषां कथनशीलां मूर्ध्नि निजमस्तके वैजयन्ती ध्वजोऽध्रियत धृतेव ॥
કાર્થ
અષભવિહારના શિખર ઉપર પવનથી ચંચળ બનેલી મહાપતાકા (વજા) શોભે છે. હું માનું છું કેઃ “સ્થાને સ્થાને રહેલા જગતમાં વૈજયંત આદિ પ્રાસાદેને પિતાના વિજયી વૈભવ વડે જીતીને, જિનપ્રાસાદે જાણે પિતાના મસ્તકે શત્રુ પર વિજય સૂચવનારી જયપતાકા ધારણ કરી ન હોય!” પે ૭૩ છે
दिन दिनमुदीत्वरद्युमणिचण्डिमाडम्बरो
दधुरप्रसमरप्रभाप्रकरतापसतापितः। रसं रसितुमम्बराम्बुधिवधूप्रवाहान्तरे
दिवि प्रकटितो ध्वजः स्वरसनेव जैनौकसा ॥७४ ॥