________________
सर्ग १६ श्लो० ६५-६६
हीरसौभाग्यम्
७१५
देवः ॥' इति चम्पूकथायां विडम्बनार्थः । 'पुण्डरीकातपत्रस्तं विकसत्कासचामरः । ऋतु. विडम्बयामास न पुनः प्राप तच्छ्रियम् ॥' इति रघौ । अनुकरणार्थोऽत्र । इत्यर्थद्वयमपि । उत्प्रेक्ष्यते-पुनर्वितीयवारमिन्द्रेण छिन्नपक्षत्वात् अपरवेलायां निजस्यात्मनः सपक्षतां पक्ष. युक्तत्वम् । पूर्व सर्वेऽपि पर्वताः सपक्षा आसन् । ततः स्वेच्छयोडीयोड्डीय यत्र तत्राप्यकाण्ड एवातर्किता आगत्य पतन्तः सन्तः पृथिवीमतीव व्याकुलीकुर्वन्ति स्म । ततः पृथिवी स्वलाँके पुरंदरपुरो गत्वा मुत्करोति स्म । तदनु दम्भोलिपाणिना सादर सस्नेह पृष्टा सती लोचनयुगलगलवाष्पपयःप्लवा सगद्गदस्वरं कथंकथमपि कथयामास । यत् 'भध्यमलोके समग्रा अपि गिरयः सपक्षत्वाद्यथाकाममुत्पत्योत्पत्य स्वरुचितस्थाने निपतन्तो मामतिभार भङ्गुरगात्रीं कुर्वाणाः खेदखिन्नमनस्कां विदधते । तस्मादह तदतिगरिमोद्रारिस्फारभारासा. सहितया पातालमूल प्रवेक्ष्यामि ।' इति वसुधावचनश्रवणानन्तर संजातातिकोपेन पुरहूतेन स्वपाणिप्रज्वलन्जोतिर्धालाकरालदम्भोलिना कृत्वा सर्वेषामपि पर्वतानां पक्षाः क्षणाच्छे. दिताः-इति पुराणोक्तिः श्रूयते । अथ पुनः पक्षाभ्यां सहितत्व समीहमानो वाञ्छन् भुवनानां तात्स्थ्यात्तद्वयपदेशात्रिभुवनजनानां सुरासुरनराणां कामिते वाञ्छितप्रदाने स्वस्तरूं कल्पवृक्ष तादृशं नाभेयं देव भजन सेवमानः अमरभूधरो मेरुरिव ॥
શ્લોકાર્થ
જિનપ્રાસાદ ઉપર રહેલાં શિખરે પિતાના વૈભવથી પ્રચંડ એવા સૂર્યમંડળને તિરસ્કાર કરે છે, તે શિખર જાણે મેરૂપર્વત પુનઃ સપક્ષ (પાંખે સહિત) બનવાની ઈચ્છાથી જગતને ઈષ્ટ કુલની સિદ્ધિ આપવા માટે સાક્ષાત કલ્પવૃક્ષ સમાન વિમલાચલની ઉપાસના કરતો ન હોય! (પુરાણમાં કહ્યું છે કે “બધા જ પર્વતે પક્ષસહિત હતા, તેથી સ્વેચ્છાએ ઊડી ઊડીને પિતાના ઈષ્ટ સ્થાનમાં આવીને રહેતા હતા. પરંતુ પર્વતના અતિભારથી દુઃખી થયેલી વસુધા (પૃથવી) સ્વર્ગમાં ઇંદ્ર પાસે ગઈ. ઈદ્ર સનેહાળ દષ્ટિથી જોઈને પૂછયું, ત્યારે તે અકજલ વરસાવતી ગદ્દગદ સ્વરે બોલી કે “હે મહારાજ, મધ્યલકના બધાય પર્વતે પાંખ સહિત હોવાને કારણે પિતાની મરજી મુજબ ઊડી ઊડીને જ્યાં ત્યાં પડે છે, તેથી તેઓને અતિભાર સહી નહીં શકવાથી હું પાતાળમાં ચાલી જઈશ.” વસુધાનાં આવાં વચન સાંભળીને ઇંદ્ર પિતાના જાજવલ્યમાન વજથી ક્ષણ માત્રમાં બધા પર્વતની પાંખે છેદી નાખી ! આથી મેરૂ પર્વત સપક્ષ બનવાની ઈચ્છાથી જાણે વિમલાચલની આરાધના ન કરતે હોય! એમ કવિ કલ્પના કરે છે.) ॥६६॥
अवेत्य जगदीहितं प्रददतं कदम्बाचलं द्विधापि वसुधातलेऽखिलमहाभयालम्भिनम् ।