________________
सर्ग १६ श्लो० ५४ ]
हीरसौभाग्यम्
સ્ફટિક રત્ન વડે બનાવેલી સેાપાનપંક્તિ જોઇ. તે સેાપાનપક્ત જાણે પેાતાની સપત્ની (શાકચ) પાવતી વડે પરાભવ પામવાથી ઉદ્વિગ્ન ખનેલી આકાશગંગા શત્રુંજય ઉપર તપ કરતી ન હોય ! અથવા નીચ માણસાએ કરેલાં સ્નાન વડે અપવિત્ર બનેલા પોતાના પ્રવાહને પવિત્ર મનાવવા માટે શત્રુ ંજય પર્વત ઉપર આવેલી ગ`ગાનદી ન હાય ! અથવા વિષ્ણુએ મંથન કરેલા ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલાં લક્ષ્મી, કૌસ્તુભમણિ, પારિજાત, દેવ धन्व ंतरि, यन्द्र, अमधेनु, भैरावणु हाथी, र'ला आहि अप्सराओ, उभ्यैःश्रवस अश्व, અમૃત, શા ધનુષ્ય, દક્ષિણાવત શંખ, અને વિષ તે રૂપ ચૌદ રત્ના સહિત (પેાતાના પુત્રો આદિના વિચાગથી ઉત્પન્ન થયેલા દુઃખ વડે) ક્ષીરસમુદ્ર શત્રુંજય પર્યંત ઉપર આવીને સુખપૂર્વક તપ કરતા ન હોય ! તેવી સેાપાન પંકિત શૈાભતી હતી. ॥ પર ॥ ॥ ૫૩ ૫ स हीरविजयप्रभुर्वरणगोपुरं प्राविशप्रवेशनमिवर्षभध्वजजिनावनीवज्रिणः । सुराम्बुधिवधूप्लवेऽम्बुजपरागपिङ्गीभव
त्सितच्छद इव व्यभासत ततोऽस्य सोपानके ॥ ५४ ॥
७०७
अकब्बर साहिसंमानितो हीरविजयामा प्रभुस्तपागणश्रमणस्वामी अर्थात्सूरिः वरणस्य मूलप्रासादप्राकारस्य गोपुरं प्रतोलीं प्राविशत् प्रविशति स्म । उत्प्रेक्ष्यते - ऋषभो वृषभो ध्वजश्चिह्नमूरुविषयलाञ्छन यस्य युगादिरेव जिनानां सामान्यकेवलिनां मध्ये अवन्या भूमेर्वज्रिणः पुरंदरस्य । राज्ञ इत्यर्थः । प्रवेशन सिंहद्वारभिष । ततो गोपुरप्रवेशानन्तरमस्य सर्वाभ्यन्तरवरणगोपुरस्य सोपानके आरोहणगणे सोपानानां समूहः सोपानकं तस्मिन् । समूहार्थे कप्रत्ययः । हास्तिकादिवत् । सूरिव्यं भासत संशोभते स्म । क इव । सुराणां देवानामम्बुधेः समुद्रस्य वधूः पत्नी एतावता देवनदी तस्याः प्लवे पूरे गङ्गाप्रवाहे । स्वभावेन पद्मानि पीतकमलानि इत्युच्यन्ते । यथा स्नातस्यास्तु तौ - 'हंसांसादतपद्मरेणुकपिशक्षीरार्णवाम्भोभृतैः' इति । तानि च हेमसूरिणा नामग्राह' हैम्यामानीतानि न सन्ति, यथा पराणि वर्णभेदोच्चारणप्रोक्तानि । यथा - 'रक्तोत्पलं कोकनद श्वेते तु तत्र कुमुद नीले तु स्यादिन्दीवरम् । श्यामे तृत्पलं स्यात्कुवलयम्' इति । तस्मात्तेषां स्वभावात्पीतिमैवावसीयते । ततोऽत्रापि अम्बुजानि पीतपद्मानि अथ वा कनकमयानीत्यध्याहार्यम् । तेषां परागा रजांसि तैस्तत्संगमात्पिङ्गीभवन्पीतो जायमानः सितच्छदो राजहंस इव ।
શ્લેાકા
જગદ્ગુરુએ મૂલપ્રાસાદના પ્રાકારના દરવાજામાં પ્રવેશ કર્યા અને મૂલપ્રાસાદ “ ઋષભવિહાર ”ની સેાપાનશ્રેણીને અલંકૃત કરી. ત્યાં રહેલા આચાય દેવ, ગંગાના પ્રવાહમાં રહેલા પીતકમલની પરાગથી પીતવણીય અનેલા રાજહુ'સની જેમ શે।ભતા હતા. ૫ ૫૪૫