________________
सर्ग १६ श्लो० ४२]
हीरसौभाग्यम्
६९९
मृगेन्द्रशरभावशाः परिभवन्ति मां निर्दया । ___ इमां जहि जगत्पतेर्जननि दुःखितामुल्बणाम् । इतीव गदितुं गजो भजति यानदम्भेन यां
वृषध्वजजिनप्रमः प्रथममेव नेमेऽमुना ॥ ४२ ॥ अमुना सरिचन्द्रेण प्रथमप्राकारप्रवेशे पूर्वमेव सातात्कालिकोत्पन्नकेवलज्ञानेन चतुनिर्मितसमवसरणमध्ये सिंहासनमधितस्थुषा चतुर्विधसंघस्थापनकृते भरतभूपागमनं प्रतीक्षमाणेन श्रीऋषभदेवेन तीर्थस्थापनसमयात्प्राक् सिद्धिगामुकत्वेन अतीर्थसिद्धत्वेन च अस्यामवसर्पिण्यां भरतक्षेत्रे प्रथम सिद्धत्वेन वा प्रसिद्धा वृषो वृषभो ध्वजश्चिह्नमूरुलाञ्छनं यस्य स युगादिदेवः स एव जिनः प्रथमतीर्थकृत्तस्य प्रसर्माता मरुदेवा नेमे नमस्कृता प्रणता । सा का। यां मरुदेवीं यानदम्भेन वाहनच्छलेन गजो हस्ती भजते सेवते । उत्प्रेक्ष्यतेइति गदितुं कथयितुमिव । इति किम् । हे जगत्पतेस्त्रैलोक्यनायकस्य जननिर्माता निर्दया निर्याता दया करुणा येभ्यस्तादृशा मृगेन्द्राः केसरिणः तथा शरभा अष्टापदाः। 'हर्यक्षः केसरी इभारिः' तथा 'शरभः कुञ्जराराति:' इद द्वयमपि हैम्याम् । तथा शिरसि घातदायकत्वादनुशाः सृणयः एतत्प्रमुखा मृगयाविधायिव्याधभृपादिकाः मां परिभवन्ति यावद्गजजातिमपि निघ्नन्ति । इमामुल्बणामुत्कटां घातनलक्षणां दुःखितां दुःखिनो भाव जहि विनाशय निवारय । हन्तेर्धातोहि विषये जहिरादेशः। यदुक्त सारस्वते-'जींधिशाधिः, हन्तेहिशब्दोऽस्तेरेधिः शास्तेः शाधिशब्दो निपात्यते हि विषये' इति वनुमिव ।।
લેકાર્થ પહેલા કેટમાં પ્રવેશ કર્યા બાદ આચાર્યદેવે સર્વ પ્રથમ શ્રી ઋષભપ્રભુની માતા મતદેવાને નમસ્કાર કર્યા. (જેમને તાત્કાલિક કેવળજ્ઞાન થયું હતું. સમવસરણમાં બિરાજમાન શ્રીષભદેવસ્વામિએ ચતુર્વિધ સંઘની સ્થાપના કર્યા પહેલાં ભરત ચક્રવર્તીનું ભગવાન પાસે આગમન થયું, ત્યારે હાથી ઉપર આરૂઢ થયેલા મરૂદેવા માતાને તીર્થની સ્થાપના કર્યા પહેલાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું અને મુક્તિગમન થયેલું. તેથી આ અવસર્પિણીમાં મરૂદેવા માતા અતીર્થરૂપે પ્રથમ સિદ્ધ થયા.) તે મરૂતદેવા માતાના વાહનરૂપે રહેલે હાથી જાણે આ પ્રકારે વિજ્ઞપ્તિ કરતે હતો કે હે માતા ! અષ્ટાપદ, સિહો અને શિકારી રાજાએ મને નિર્દયપણે હણે છે, માટે હે જગજનનિ ! આ મારી અતિ દુઃખી અવસ્થાને દૂર કરો !” છે કર છે