________________
६७४
हीरसौभाग्यम्
[सर्ग १६ श्लो० ४ ६
કાર્થ ત્રણે જગતની નગરીઓના વૈભવને જીતનારા પાદલિપ્તપુરના વૈભવથી પરાભવ પામેલી સ્વર્ગપુરી અમરાવતી, જગતના ભ્રષ્ટા, બ્રહ્મા પાસે પાદલિપ્તપુરીની તુલના પ્રાપ્ત કરવા માટે જાણે સ્વયં આવીને શત્રુંજયની ઉપાસના કરતી ન હોય! ૪
सुरादिपरिवारिता किममरावती स्वर्गतः
क्षितौ किमुपजग्मुषी विमलशैलयात्राकृते । द्विजिहनिचिताश्रयं किमु विहाय गेहं बले__ रुतागतिमिह श्रिया स्फुरति पादलिप्तं पुरम् ॥ ५ ॥
इह शत्रुजयशैलतलहट्टिकायां पादलिप्तं पादलीताणाभिधान पुरं श्रिया शोभया लक्ष्म्या वा स्फुरति दीप्यते । अत्प्रेक्ष्यते-विमलशैलस्य षुण्डरीकाद्रेर्यात्राकृते स्पर्शनदेवदर्शनपूजनाद्यर्थ स्वगतो देवलोकाक्षिप्तौ पृथिव्यामर्थाद्विमलाचलसंनिधौ सम्यक्प्रकारेण महा उपजग्मुषी समागता किममरावती इन्द्रनगरीव । किंभूता । सुरा देवाः । आदि शब्दाहेव्यः इन्द्राण्यः मन्दिराणि कोट्टवाप्यः वनानि सरांसि पुरीपरिकरादिं सर्वमपि संगृह्यते । सुरादिभिः परिवारः संजातोऽस्या इति परिवारिता परिच्छदलता । उताथ वा इह गिरेरुपान्ते आमतं संप्राप्त बलेर्गमिव नागलोक इव । किं कृत्वा । द्विजिहैः भुजंगमैः पिशुनैर्वा निचितं व्याप्तमाश्रय स्वस्थान विहाय त्यक्त्वा । यदुक्तम् -'श्रृङ्गिणं. दशभिहस्तैः शतहस्तेयं त्यजेत् । गज हस्तसहस्रेण देशत्यागेन दुर्जनम् ॥' इति ॥
શ્લેકાર્થ શત્રુંજય પર્વતની તલાટીમાં પાલીતાણા નામનું નગર શોભે છે; તે જાણે વિમલગિરીની યાત્રા કરવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવેલી દેવનગરી અમરાવતી ન હોય ! અથવા દ્વિજીહુવ (નાગ) વડે વ્યાપ્ત પિતાનું આશ્રયસ્થાન ત્યજીને પાતાળ નગરીએ શત્રુંજયની તલાટીમાં વાસ કર્યો ન હોય! (કહ્યું છે કે શિંગડાવાળાં પશુઓથી દશ હાથ, હાથીથી હજાર હાથ દૂર રહેવું અને દ્વિજહુવ (દુજન) થી બચવા દેશને ત્યાગ કરવો. પા
भवाहितभिदोदयत्परमसातमाशंसतां
पुरी निजनिवासिनामसुमतां समूहानसौ । महोदयमहापुरं विमलशैलमूलाध्वन निनीषुरमुना किमु स्थितवती समेत्यान्तिके ॥६॥