________________
६७२
हीरसौभाग्यम्
[सर्ग १६ श्लो० १-३
શ્લોકાથી
ત્રણે ભુવનમાં સર્વોત્કૃષ્ટ શત્રુંજયનું માહામ્ય વિચારતા જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિ શત્રુંજયની સમીપે પધાર્યા. તે જાણે કલ્પવૃક્ષે વડે સકુરાયમાન અને સુવર્ણમયદેહાકાંતિવાળે સાક્ષાત્ મેરૂપર્વત પિતાનું શરીર સંકોચીને શત્રુંજય પર્વતને જોવા માટે આવેલા ન હોય ! ! ૧ છે
तदद्रितलहट्टिकाप्रथितपादलिप्ताभिधं
पपौ पुरमपश्रमः श्रमणशर्वरीवल्लभः। उपेतमिह पूर्ववत्पुनरुपान्तमानन्दयु
कपुरं प्रथमहादेतः किमतिदूरभावं त्यजन् ॥२॥ श्रमणशर्वरीवल्लभः तस्य शत्रुजयनानोऽद्रेः पर्वतस्य तलहट्टिका परिसरभूमिः तलहटी' इति प्रसिद्धा तस्यां प्रथितं भुवि विख्यातं तथा पादलिप्तमित्यभिधा नाम यस्य तादृशं पुरं नगरं पालीता|' इति लोके प्रसिद्धं पपौ सादरमघलोकितवान् । मार्गश्रान्तस्य नगरस्य प्रमोदकृदित्यादरपूर्वकप्रेक्षणम् । अत एव सूरिः किंभूतः। अपगतः श्रमो मार्गप्रयासखेदो यस्य सोऽपश्रमः । उत्प्रेक्ष्यते-इह तलहट्टिकायां पूर्ववत्प्रथममिव पुनर्व्याधुट्य द्वितीयवारम् । पूर्व भरतचक्रिणा शत्रुजयदर्शनादानन्दसमुत्पादात्तलहट्टिकायां वासितमासीत्, बहुकालातिक्रमवशात्कालानुभावेन च गिरिघटनात्तदतिदूरीभूतम् । अत एव प्रथमहार्दतः पूर्वस्नेहा दुपान्ते शत्रुजयसमीपे उपेतमागतमानन्देन युनक्तीत्यानन्दयुक् तादृशं पुरम् । आनन्दपुर मित्यर्थः। तदायातमिव । किं कुर्वत् । अतिदूरभावमतिशयेनात्यन्तं विप्रकृष्टतां त्यजन मुञ्चन् ।
શ્લેકાર્થ શ્રમરહિત જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિએ શત્રુંજયની તલાટીમાં પ્રસિદ્ધ એવું પાદલિપ્તપુર” (પાલીતાણા) નામનું નગર જોયું. પૂર્વકાળમાં ભરત ચક્રવર્તીએ શત્રુંજયનાં દર્શનથીઉત્પન્ન થયેલા આનંદથી તલાટીમાં “આનંદપુર” નામનું નગર વસાવ્યું હતું, પરંતુ કાળક્રમે પર્વતના ઘટવાથી અતિદૂર થઈ ગયેલું આનંદપુર જાણે પૂર્વના નેહથી પુનઃ શત્રુંજયની સમીપે આવેલું ન હોય ! તેવું પાદલિપ્તપુર શેભતું હતું. ૨
नभोगमनभेषजवजविधेरनुग्राहिणा
गुरोरभिधया पुरं गृहमिव त्रिलोकीशियाम् । सुवर्णरससिद्धिमान्विविधसिद्धविद्यान्वितः स्म वासयति संनिधौ नगवरस्य नागार्जुनः ॥३॥