________________
६७०
हीरसौभाग्यम्
[सर्ग १५ श्लो० ८०-८२
લેકાર્થ
ત્યાં સુધી જ મલયગિરિ લીલાને ધારણ કરે છે, ત્યાં સુધી જ વિંધ્યાચલ મને ન્મત્ત હાથીઓના ગર્વને ધારણ કરે છે, ત્યાં સુધી જ હિમાલય મનહરતાને વહન કરે છે, ત્યાં સુધી જ મેરૂપર્વત મહત્તાને ધારે છે અને ત્યાં સુધી જ કૈલાસ પર્વત કાન્તિને વહન કરે છે કે જયાં સુધી પુણ્યક્ષેત્ર તીર્થાધિરાજ શત્રુંજય પર્વતનું આદરપૂર્વક નેત્રપુર વડે પાન કર્યું નથી અર્થાત્ ગિરિરાજને નજરે જોયે નથી. . ૮૦ છે
विविधकमलाकेलीगेहं क्षमाक्षणदापते
गुहमिव महीकान्तारत्नावतंसमिवोन्नतम् । सफलमखिलं कर्तुं काजनुर्गिरियात्रया
व्रतिवसुमतीशक्रः शत्रुजयं स्वदृशा पपों ॥ ८१ ॥ वतिनां संयमिनां मध्ये वसुमतीशको राजा । 'राजा राट् पृथिवीशक्रः' इति हैम्याम् । हीरविजयसूरीश्वरः शत्रुजयं विमलाचलं स्वदृशा निजनयनेन पपौ सादरमवलोकयति स्म । प्राक् सर्गस्य तृतीये 'सिद्धिशैलं ददर्श' इत्युक्तमास्ते तत्र तु दूरत्वेन दङ्मात्रावलोक नम् । इदानीं तु शनैः शनैः संनिधानागमनेन सम्यगवेक्षणत्वेन शिखरादिस्थानविशेष विभूषित पुण्रीकपर्वत स्वलोचनाभ्यां सादरं दृष्टवानिति विशेषः । किं कर्तुमिच्छन् । शत्रुजयशैलारोहणप्रासादप्रतिमादर्शनसर्वतः स्पर्शनादिभिरखिलमशेषमपि जनुर्जन्म स्वा. वतारं सफल फलेग्रहिं कृतार्थ फलकलित कर्तु विधातु काङ्कन वाञ्छन् । किंभूत शत्रु. जयम् । विविधानां कमलानां केलीगेहं क्रीडासदनम् । 'केलीभिरुद्धर कृशोदरि' इति नैषधे । किमिव । गृहमिव । यथा क्षमाक्षणदापतेर्वसुधासुधाकरस्य आसमुद्रान्तभूमी. भर्तुर्भवनं भाण्डागारगेहमन्यद्वा सौधं विविधश्रीणां स्थानं भवेत् । शत्रुजयमुत्प्रेक्षते-. महीकान्ताया भूमीभामिन्या रत्नावतंसं मणिमयशेखरमिव । किंभूतम् । उन्नत तुङ्गम् ॥
શ્લોકાર્થ રાજમંદિરની જેમ વિવિધ પ્રકારની લક્ષ્મીનું મંદિર અને પૃથ્વીરૂપી સ્ત્રીના મુગટ સમાન શત્રુંજય પર્વતની યાત્રા વડે પિતાને જન્મ સફળ કરવા ઈચ્છતા મુનીન્દ્ર શ્રીહીરવિજયસૂરિએ પિતાની દષ્ટિ વડે શત્રુંજય પર્વતનું આદરપૂર્વક પાન કર્યું. એ ૮૧ છે
यं प्रास्त शिवाहसाधुमघवा सौभाग्यदेवी पुनः
श्रीमत्कोविदसिंहसीहविमलान्तेवासिनामग्रिमम् । तबाहीक्रमसेविदेवविमलेनानन्दतो निर्मिते
वृत्ते पञ्चदशोऽत्र हीरचरिते सों बभूवानसौ ॥ ८२ ॥