________________
सर्ग १५ श्लो० ३१-३३]
हीरसौभाग्यम्
६४१
શ્લોકાથી
જેમ સ્ત્રીઓ પરિપકવ ગર્ભોને ધારણ કરે તેમ પર્વતની ગુફાઓ સિંહબાલકને ધારણ કરે છે. વળી, શત્રુંજય પર્વત ઉપર મન્મત્ત હાથીએ શેભે છે, તે જાણે શત્રુંજયના વૈભવથી પરાભવ પામેલા અંજનગિરિએ, શત્રુંજયની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પોતાનાં શિખરો મોકલ્યાં ન હોય! . ૩૧
क्वचन करिणि मग्ने केलिलोले दिन्यां तदुपरिसरवेणाभ्राम्यत भ्रामरेण । क नु गत इह हस्ती(?)स्ताघ आस्ते नवान्त
स्तमनु पुनरयेऽहं पृच्छतातीव सिन्धुम् ॥ ॥३२॥ हदिन्यां नद्यां क्वचन क्वापि स्थानके केल्यां जलक्रीडायां लोले चञ्चले करिणि कुञ्जरे कपोलयुगलनिर्गलबहलमदजलप्रबलप्रवाहश्यामलीभूतभूयस्तरतरलजले दन्तावले मग्ने जलमध्यप्रविष्टे सति दुपरि गजमजनस्थाननीरोपरिष्टात् सरवेण सशब्देन गुजारवभाजा भ्रामरेण मघुकरनिकरेण । भ्रमराणां समूहो भ्रामरम् । यथा 'बहुलधामरमेचकतामसे' इति वृत्तरत्नाकरवृत्तौ काव्यकल्पलतायां च । अभ्राम्यत भ्रान्तम् । उत्प्रेक्ष्यते-सिन्धु नदी प्रति इत्यमुना प्रकारेण अतीव पृच्छता प्रश्नं कुर्वता इव । इति किम् । नु प्रश्ने । हे सिन्धो, इहास्मिन्प्रदेशे मग्नो हस्ती महानृपः क्व कुत्र स्थाने गतः प्रविष्टस्तिष्ठति वा । पुनरिह त्वज(?)मध्ये स्ताघो गाधाम्बु स्वल्पजलमास्तेन वा अगाधोदकं वर्तते । यद्यल्पपयः स्यातदाहं तं हस्तिनमनु पृष्ठे अये गच्छामि मदपानार्थमिति शेषः ॥
શ્લેકાર્થ | નદીના કઈ એક ભાગમાં હાથીઓ જલક્રીડા કરવામાં મસ્ત હતા ત્યારે તેમના ઉપર ભ્રમરો ગુંજારવ કરતા આમતેમ ભમતા હતા, અને જાણે નદીને આ પ્રમાણે કહેતા હતા કે હે નદી, તારા કયા ભાગમાં હાથી નિમગ્ન છે ! અને ત્યાં જલ અગાધ છે કે અલ્પ! જે જલ અ૯૫ હોય તે અમે ત્યાં મદપાન કરવા માટે જઈએ ?' ૩૨
किमखिलकुलशैला जेतुकामः स्वलक्ष्म्या
तरुण इव मृगाक्षीः किं दिशः प्रेक्षितुं वा । किमुत निखिललोकालोकनोत्कण्ठिचेता
विमलवसुमतीभृत्प्रोन्नति संतनोति ॥ ३३ ॥ हि० ८१