________________
६३२
सौभाग्यम्
[ सर्ग १५ श्लो० १७-१९
યમના નાશ કરનાર છે, ઈશ્વર કાલ નામના દૈત્યના નાશ કરનાર છે. પર્વત મયૂરાને ધારણ કરનારા છે, ઈશ્વર કાતિકસ્વામીને ધારણ કરનારા છે. પર્વતનાં શિખર ઉપર ચ'દ્ર રહેàા છે, ઈશ્વરના મસ્તક ઉપર ચંદ્ર રહેા છે. પર્વત મેઘ વડે શ્યામ ક ધરાવાળા છે, ઈશ્વર મેઘની જેમ શ્યામ કડવાળા છે. (નીલકš) પર્વત ઉપર મેઘનું ગમનાગમન છે, ઈશ્વર મેઘવાહન કહેવાય છે. પર્યંત ભબ્ય જીવેાના જન્મ-મરણના નાશ કરનાર હાવાથી મૃત્યુંજય છે, ઈશ્વર પણ મૃત્યુંજય કહેવાય છે. આ રીતે શત્રુ ંજય પર્વત ઈશ્વરની नेम शोले छे. ॥ १७॥
स्वकशिखरशिखाङ्कस्थायुकान्स्वैकतानान्कमलमृदुलदेहांस्तापितांस्तापनेन । सुखयितुमिव शैत्यैः सिद्धशैलोऽङ्गभाजो बहलजलमुचोच्चरातपत्रं तनोति ॥ १८ ॥
सिद्धशैलः शत्रुंजयाद्रिर्बहलेन नीरन्ध्रेण सान्द्रेण जलमुचा नीरदेन कृत्वा । उत्प्रेक्ष्यते— अङ्गभाजा यात्रिकजनान् शैत्यैः शीतलताभिः सुखयितुं सुखीकर्तुं शीतलान्विधातुमिवातपत्र मायूरपिच्छच्छत्र तनोति विस्तारयति । शिरसि धत्ते इत्यर्थः । किंभूतानङ्गभाजः । स्वकान्यात्मीयानि शिखराणि शृङ्गाणि तेषां शिखानामग्राणामङ्के उत्सङ्गे स्थायुकान संस्थायिनः उपविशनशीलान । पुनः किंभूतान् । स्वस्मिन्नात्मनि विषये एकतानानेकाग्रचित्तान् । पुन किंभूतान् । कमलवन्मृदुः सुकुमारे। देहः शरीरं येषाम् । पुनः किंभूतान् । तापनेन सूर्येण तापितान् संततीकृतकायान् ||
શ્યાકા
પોતાનાં શિખરના અગ્ર ભાગ ઉપર રહેલા, પાતાને વિષે અનુરાગવાળા, કમલ સમાન કામલ શરીરવાળા અને સૂર્યના તાપથી સંતપ્ત બનેલા યાત્રિકાને શીતળતા અર્પણ કરવા માટે શત્રુ ંજય પર્વત મેઘની ધારા વડે જાણે તેઓને છત્ર ધારણ કરતા न होय ! ॥ १८ ॥
स्वभवविभवभूम्ना लम्भितेनाभिभूति त्रिदशशिखरिमुख्याशेषशैलव्रजेन ।
किमु विमलगिरीन्दो रूप्यरत्नार्जुनाङ्गा
निजनिजशिखरौघाः प्रापिताः प्राभृतत्वम् ।। १९ ।।