________________
सर्ग १४ श्लो० २८२-२८५ ]
हीरसौभाग्यम्
ચન્દ્રવિકાસી કમલને દુર્લભ હોય તેમ પૂર્વે શત્રુંજય પર્વત’ કલિયુગને ક્રીડા કરવા માટેના કીડા મંદિરની શોભા ધારણ કરનારા પ્લેચ્છ રાજાઓને આધીન હોવાથી યાત્રિકોને દુર્લભ હતા; ત્યાર પછી કેટલાક કાળે સુવર્ણના મૂલ્યથી જેમ ચંદન સુલભ બને તેમ સેનૈયાના કરથી શત્રુંજય સુલભ બન્યું. ત્યારબાદ મહમદના સમયમાં પાંચ મુદ્રિકાના કરથી અને પછીથી મુસીબતે ત્રણ મુદ્રિકાના કરથી યાત્રિકોને સુલભ બને, તેવા પ્રકારના દુપ્રાપ્ય શત્રુંજય પર્વતને અકબર બાદશાહે ઘણું જ હર્ષ કર્વક આચાર્યદેવ હીરવિજયસુરિજીના કરકમલમાં સમર્પિત કર્યો, અર્થાત્ કરમુક્ત કર્યો. તે ૨૮૨ ૨૮૩ ૫
प्राचीनजैननरपतिवारक इव निष्करे विमलशैले ।
विदधुर्विधिना यात्रां तत्र मनुष्याः 'परोलक्षाः ॥ २८४ ॥ - परोलक्षा लक्षसंख्या मनुष्या यात्रिकास्तत्र विमलशैले शत्रजयपर्वते विधिना शास्त्रोक्तप्रकारेण यथा 'एकाहारी भूमिसंस्तारकारी पद्मां चारी शुद्धसम्यक्त्वधारी । यात्राकाले सर्वसचित्तधारी पुण्यात्मा स्यात्सत्कियो ब्रह्मचारी ॥' इत्युक्तविधिना संघपतिभवनविधिना वा यात्रां विदधुः चक्रुः । किंभूते । विमलशैले निकरे कररहिते । कस्मिन्निव । प्राचीनजैननरपतिवारके इव । यथा प्राचीनाः पूर्वकालोत्पन्नास्तथा जैना जिनशासनरञ्जितमनसः ये नरपतयो भरताद्या भूपालास्तेषां वारके । तद्राज्यसमये विमलाद्रिनिर्गतः करो यस्मात्तादृश आसीत् ॥ इति गुरोविमलाचलार्पणम् ।
શ્લોકાથ
પ્રાચીન કાળમાં જૈન રાજાઓના સમયમાં જેમ શત્રુંજય કરરહિત હતા તેમ અકબર બાદશાહના રાજ્યમાં પણ શત્રુંજય પર્વત કરરહિત બનાવવામાં આવ્યા, તેથી લા યાત્રિકો શત્રુંજયની વિધિપૂર્વક યાત્રા કરવા આવવા લાગ્યા. (એકલહારી, ભૂમિસંથારી, પાદચારી, સમકતધારી, સચિત્ત પરિહારી અને બ્રહ્મચારી આ પ્રકારની છરી પાળતા સંઘ યાત્રા કરવા આવતા.) મે ૨૮૪ |
वर्षाकाले व्रतीन्द्रौ तौ राजधान्यपुरेऽन्यदा ।
जम्बूद्वीपे पयोजन्मबान्धवाविव तस्थतुः ॥ २८५ ।। ___ अन्यदा अन्यस्मिन् कस्मिंश्चिद्वर्षाकाले प्रावृटसमये चतुर्मासके तो व्रतीन्द्रौ श्रीहीरविजयसूरिविजयसेनसूरी राजधान्यनाम्नि पुरे नगरे तस्थतुः स्थितौ । अर्थाच्चतुर्मासकम् । काविव । पयोजन्मबान्धवाविव । यथा जम्बूद्वीपे द्वौ भास्करौ तिष्ठतः ॥
१. पृषोदरादित्वेनैवायं प्रयोगः कल्प्यः.