________________
सर्ग १४ श्लो० २५७-२५९]
हीरसौभाग्यम्
५९३
શ્લોકાર્થ કઠારી “મંડન નામના શ્રાવકે જેસલમેર નગરથી સંઘસહિત નાગપુરમાં આવીને, જેમ કોઈ સિદ્ધિને માટે ચિંતામણિરત્નની પૂજા કરે તેમ આચાર્ય દેવની સૌનેયા વડે પૂજા કરીને લક્ષમીને તૃણની જેમ માનતા મંડનઠારીએ વિક્રમાર્કની જેમ સુવર્ણ, ચાંદી, વસ આદિ અનેક પ્રકારની દાનવિધિને પ્રગટ કરી ધરપછા
परेऽपि तत्रो पागत्य संघाः स्थान निजं निजं । तीर्थानिव विभोः पादानभिवंद्य ययुः क्रमान् ॥ २५८ ॥
परेऽपि अन्यान्यनगरसंबन्धिनः संघाः क्रमात्तत्र नागपुरे उपागत्य समेत्य विभोही रसुरेः पादांश्चरणानभिवन्द्य नमस्कृत्य निजं निजं स्व स्व स्थानं नगरामग्रादिकमास्पद ययुगताः । कानिव । अभिवन्ध तीर्थानिव । यथा संघा विविधप्रामनगरजनपदसंबन्धिनः श्राद्धीसखश्राद्धसार्थाः शत्रुजयोजयन्तार्बुदाष्टापदसमेतशिखरादिषु विभोर्भगवतः पादान जिनबिम्बान जिनपादुकान्वा अभिवन्द्य प्रणम्यार्चित्वा च निजनिजस्थानं यान्ति ॥
જેમ શત્રુંજય, ગીરનાર આદિ તીર્થસ્થાનમાં, નગર, ગામ, અને દેશના અનેક સંઘે આવીને શ્રીજિનેશ્વર ભગવંતની પ્રતિમાજીનાં દર્શન, વંદન અને પૂજન કરીને સૌ સૌના સ્થાને જાય તેમ અનેક નગરોના સંઘે આવીને શ્રીહીરવિજયસૂરિજીનાં દર્શન, વંદન અને પૂજન કરીને સૌ સૌના સ્થાને ગયા. ર૫૮
यदन्यनीवृत्ततिमुद्रिकायां विभर्ति माणिक्यमिवात्र लक्ष्मीम् ।
क्रमात्प्रतिक्रम्य स तत्पुरे चतुर्मासी विहारं विदधे व्रतीश्वरः ॥ २५९ ॥ ___ स सूरिः क्रमात्पर्युषणापरिपाट्या तत्पुरे तस्मिन्नागोरनगरे चतुर्मासी प्रतिक्रम्य अथ वा कार्तिकचतुर्मासक प्रतिक्रम्य व्रतीश्वरो यतिराजो हीरसूरिविहारं विदधे विहितवान प्रतिष्ठते स्म । तस्किम् । यत्पुरम् अन्येऽपरे ये नीवृतो जनपदास्तेषां ततिः श्रोणिः सैव मुद्रिका अडेंगुलीयक तस्यां माणिक्य महर्यमणिरिवात्र भूमण्डले लक्ष्मी शोभां बिभर्ति धत्ते । 'और देस सब मुंदडी उर नागोर नगीना' इति तत्रत्यजनैः प्रसिद्धिरद्ययावत् श्रुयते ॥ इति नागपुरचतुर्मासकम् ॥
શ્લેકાર્થ બીજા દેશેની શ્રેણીરૂપ મુદ્રિકામાં માણેકસમાન શોભાને ધારણ કરતા નાગરનગરમાં ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને આચાર્યદેવે ત્યાંથી વિહાર કર્યો. ૨૫ हि० सौ० ७५