________________
५५४
हीरसौभाग्यम्
[सर्ग १४ श्लो० १८५-१८६
संतमसमन्धकारं भिन्दन्ति निर्दलयन्ति । च पुनः सालाः सर्वजातीयाः पादपाः पचेलिमानि फलानि दिशन्ति यच्छन्ति । तथा वार्धेः समुद्रस्य वशाः पत्न्यो नद्योऽपि पयःप्रवाहान् पानीय प्ररान वहन्ति । उत्प्रेक्ष्यते-.विश्वेषां जगतां समस्तजन्तजातानां वा य उपकार: समीहितकरणं तत्र एका अद्वितीया निबद्धा रचिता कक्षा स्वीकारो यैस्तादृशैरेभिश्चद्रादिपदाथैः सूरिभिर्वा वसुघा एषा विश्व भरा रन्तगर्भा बभूव रत्नानि मणयो रत्नपुरुषा वा गर्ने मध्ये यस्याः तादृशी जातेव । रत्नगर्भेत्यभिधानमेभिर्भूमरभूदिव ।। त्रिभिर्विशेषकम् ॥
કલેકાર્થ અહે, આચાર્યની પોપકારરસિકતા તે જુઓ, ખરેખર ? ઉત્તમ પુરુષનો વ્યવસાય જ પરોપકાર માટે હોય છે, તે વાત સર્વથા સત્ય છે. જુઓ, ચન્દ્ર પિતાની કળાઓ વડે વિશ્વને ઉજવળ કરે છે, મેઘ જલધારા વડે પૃથ્વીને તૃપ્ત કરે છે અર્થાત્ ખુશ કરે છે, શેષનાગ મસ્તક વડે પૃથ્વીને ધારણ કરે છે, ચિંતામણિ રત્ન મનુષ્યની દરિદ્રતાને હણે છે, ચંદનવૃક્ષ પિતાની સુવાસથી દિશાઓને સુવાસિત કરે છે, સૂર્ય જગતનાં અંધકારને ભેદે છે, વૃક્ષો મનુષ્યોને પરિપકવ ફળ આપે છે, તેમજ નદીઓ જલપ્રવાહને વહન કરે છે. ખરેખર, જગતને ઉપકાર કરવામાં પિતાની કક્ષા બાંધી છે એવા આ પદાર્થો અને આચાર્યશ્રી સમાન પુરુ વડે જ પૃથ્વી પરનગર્ભા છે. જે ૧૮૩ ૧૮૪ ૧૮૫
शशंस साहिर्जनयन्ति मन्मनोविनोदमेते विवुधा इव प्रभो । अमृन्परं नाहमवैमि बिभ्रतः शमीद्रुमान्वह्निमिवार्तिमन्तरा ॥ १८६ ॥
साहिरकब्बरः शशंस कथयति स्म । हे प्रभो, एते विहंगमा मन्मनोविनोदं मम मनसश्चित्तस्य विनोदं क्रीडां जनयन्ति । के इव । विबुधा इव । यथा पण्डिता विवि. धशास्त्रगोष्ठीकाव्यादिरसैः मनोविनोदमुत्पादयन्ति । यदुक्तम्-'गीतशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्' इति । परं पुनरहममून विहगान अन्तरा मनोमध्ये अति पीडाञ्चितां वा बिभ्रतोधारयतो नामि न जाने। कानिय । शमीद्रुमानिव । यथा शमीवृक्षाः 'खेजडी' इति प्रसिद्धाः अन्तरा मध्ये वह्निमनलं बिम्रति । 'शमीमिवाभ्यन्तरलीनपावकाम' इति रघुवंशे॥
શ્લેકાર્થ
અકબરબાદશાહે કહ્યું કે, “હે પ્રભે, આ પક્ષીઓ પંડિતની જેમ મારા મનને આનંદ આપનારાં છે. પરંતુ શમી (ખેરડી) ના વૃક્ષમાં રહેલા અગ્નિની જેમ તેઓના મનની પીડા હું જાણતા નથી. ૧૮૬ છે.