________________
सर्ग १४ श्लो० १७८-१८०] हीरसौभाग्यम्
પૂર્વસંચિત પુણ્યના પરિપાકરૂપ આપના અનુગ્રહકારી વચનથી મહાદુઃખરૂપ અંધકારમય ફૂવારૂપ જેલમાંથી ઉદધૃત થયેલા ભલે સ્વેચ્છાપૂર્વક વિચારે છે ૧૭૮ છે
इयं तु पूज्येषु परोपकारिता प्रसादनीयं निजकार्यमप्यथ । तमूचिवानेष यदगिनोऽखिलानसूनिवावैमि ततः परोऽस्तु कः ॥ १७९ ॥
हे सूरयः । तु इति विशेषद्योतकम् । अवधारयन्तु वा । 'तु विशेषेऽवधारणे' इत्यनेकार्थः । इय बन्दिजनमोचनलक्षणा पूज्येषु भुवनजनाभ्यचनीयेषु श्रीमत्सु केवलं परोपकारिता परेषु आत्मव्यतिरिक्तेषु जीवेषु उपकारिता उपकारकरणशीलता परोपकर्तृत्वमेव । अपि पुनर्निजकार्य स्वकृत्यमपि प्रसादनीय प्रसाद्य सद्योवाच्यम् अथ इत्युक्तेरनन्तरमेष सूरिस्तमकब्बर प्रति ऊचिवान् कथयति स्म । हे साहे, अहमखिलान समस्तानपि अङ्गिनो जन्तून असून स्वप्राणानिवावैमि निजजीववजानामि । ततः तर्हि परः कोऽस्तु । न कोऽपीत्यर्थः ॥
બ્લેકાર્થ
હે સૂરિવર, આ બંદીજનોને મુક્ત કરવારૂપ આપની માંગણી, જગતપૂજ્ય એવા આપના માટે નરી પોપકારિતા જ સૂચવે છે; છતાં પણ આપ તેને પિતાનું કાર્ય માને છે ? આ પ્રમાણે બાદશાહે કહ્યું ત્યારે આચાર્યદેવે કહ્યું કે હે રાજન, હું સર્વે અને મારા પ્રાણની જેમ જાણું છું તેથી મારા માટે “પર” કેણ હોઈ શકે ! અર્થાત્ ४ नही ॥ १७८ ॥
सुखं निखेलन्तु विलासविष्किरास्त्वया विमुक्ता निजपञ्चरात्पुनः । निरोधदुःखं स्वगृहैर्वियोगिनस्तुदत्यमून्यत्तुहिनं तरूनिव ॥ १८० ॥
हे साहे, निजपञ्जरात्स्वकीयकाष्ठकोष्ठात्त्वया विमुक्ताः श्रीमता निष्कास्य रोधान्मुत्कला मुक्ताः स्वेच्छाचारिणः कृताः विलासविष्कराः क्रीडाविहंगमाः पुनः पूर्ववत्सुख सुखेन निखेलन्तु रमन्ताम् । यत्कारणात्स्वेषामात्मनां गृहैरै वियोगो विरहोऽस्त्ये. षामिति वियोगिनस्तानमून्विहंगान्निरोधो निरुध्य रक्षणं पञ्जरक्षेपण च तस्य दुःखमसात तुदति पीडयति । किमिव । तुहिनमिव । यथा तुहिन हिम हिमानीव तरून्पीडयति दहति ॥
શ્લેકાર્થ
હે રાજન, તમારા પાંજરામાં કીડાથે રાખવામાં આવેલાં પક્ષીઓને પણ આપ મુક્ત કરાવે. જેથી તેઓ પણ પૂર્વની જેમ સુખપૂર્વક ક્રીડા કરે, કારણ કે તેઓની