________________
सर्ग १० श्लो० २४-२५]
हीरसौभाग्यम्
१५
મર્યાદિત જ હતા, તેથી એવા પ્રકારનાં સંપૂર્ણ રાત્રિદિવસ કરવા માટે બ્રહ્માએ આ અકબર બાદશાહનાં પ્રતાપ અને યશરૂપી નવીન સૂર્ય-ચંદ્ર જાણે બનાવ્યા ન હોય! ૨૪
यद्वैरिराजकयशोगुणराशिरात्री
प्राणेशतारकगणेन कदाचनापि । द्वीपान्तरं परिचरत्यपि यत्प्रताप
प्रद्योतने न समवाप्युदयावकाशः ॥२५॥ यस्याकब्बरपातिसाहेः प्रताप एव प्रद्योतनः सहस्रकिरणः तस्मिन द्वीपान्तरमपरं द्वीपं. द्वीपानामष्टादशत्वात् । 'नवद्वयद्वीपपृथग्जयश्रियाम्' इति नैषधे । तेष्वन्यतमं कंचिद्वीपं परिचरति भजति सति परद्वीपे गतवति अपि सति यद्वैरिराजकस्याकब्बररिपुभूपतिप्रकरस्व । राज्ञां समूहो राजकम् । 'स्याद्राजपुत्रकं राजन्यकं राजकमाजकम्' इति हैम्याम् ।. यशः श्लोकस्तधुक्ता गुणानां राशयः समूहास्त एव रात्रीप्राणेशश्चन्द्रमास्तथा तारकाज्योतीं. षि तेषां गणेन मण्डलेन कदाचनापि कस्मिन्नपि प्रस्तावे उदयस्योगमनस्य प्रकटीभावस्यावकाशः समयो वेला नेति नैषधे समवापि संप्राप्तः । जगत्स्वाभाव्यात्सूर्य द्वीपान्तरं गते अस्तिमिते चन्द्र ग्रहनक्षत्रतारका उदयावकाशं लभन्ते, परमकब्बरप्रतापसहस्ररश्मे यं प्रकारः । यतः अष्टादशस्वपि द्वीपेषु सर्वत्रैव सदभावः, परमत्र नास्तीत्येवं न तस्मिन् सहस्रांशी सति चन्द्रादिज्योतिषामुदयावकाशः कुतः स्यादिति ॥
શ્લેકાર્થ અકબર બાદશાહને પ્રતાપરૂપી સૂર્ય અન્ય દ્વીપમાં જવા છતાં પણ શત્રુરાજાઓનાં સમૂહનાં યશરૂપ અને ગુણરાશિરૂપ ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ આદિ જતિષચક્રને ઉદયને અવકાશ કયારે પણ મળે નહિ ! અર્થાત્ જગત સ્વભાવથી સૂર્ય જયારે બીજા દ્વિીપમાં જાય અર્થાત્ અસ્ત થાય ત્યારે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર તારાઓને આકાશમાં ઉદય થાય છે, પરંતુ અકબર બાદશાહનાં પ્રતાપરૂપી સૂર્યનું અઢારેઢીપમાં અસ્તિત્વ હોવાથી. શત્રુરાજાએના યશરૂપી ચંદ્ર, ગ્રહ નક્ષત્ર અને તારાઓને ઉદયનો અવકાશ કયાંથી પ્રાપ્ત થાય ! પરપા.
अश्रान्तदण्डनिहताहववादनीय
वाद्यस्वरैः प्रसृमरैः समरे धरेन्दोः ।