________________
सर्ग १० श्लो ० १२-१४ ]
हीरसौभाग्यम्
७७
કલેકાર્થ જેમ વસુદેવને કૃષ્ણપુત્ર હતું તેમ તે હુમાં બાદશાહ અકબર નામનો તેજસ્વી પુત્ર હતા. તે પિતાનાં પ્રતાપથી જાણે પૃથ્વીને સૂર્ય ન હોય ! જેનાં ચરણકમલે અનેક રાજાઓનાં મુગટ સ્પર્શતા હતાં, જેનાં ભુજારૂપી પિંજરામાં સમુદ્રરૂપીવઝ વિશ્રાંતિ કરીને રહેલું હતું, અર્થાત સમુદ્ર પર્યંતની પૃથ્વીનાં જયરૂપી રાજહંસ સમાન તેજસ્વી “અકબરનામને પુત્ર હતો. હુમાયુને) ૧૨
साम्राज्यमप्यधिगतो निखिलस्य नाक-लोकस्य लोलुपतया पुनरीहमानः । भोक्तुं समग्रमपि मध्यमलोकमेत-याजादुवास मघवेव वसुंधरायाम् ॥ १३ ॥
एतह्याजादकब्बरसाहिकपटात् । उत्प्रेक्ष्यते-वसुंधराया विश्वंभरावलये मघवा शक इवोवास वसति स्म । किंभूतः । निखिलस्य समस्तस्यापि नाकलोकस्य स्वर्गस्य साम्राज्यमाधिपत्यम् । 'सम्राट् तु शास्ति यो नृपान्' द्दति हैम्याम् । अतः सर्वेषामपि विमानाधिपतिनाकिनायकानामैश्वर्यमधिगतः प्राप्तोऽपि । 'अधिगतं विधिवद्यदपालयत्' इति रघुवंशे । 'अधिगतं प्राप्तम्' इति तवृत्तिः । पुनर्लोलुपतया अधिकाधिकसंपदैश्वर्यस्पृहयालुतया समग्रं समस्तमपि मध्यमलोकं पातालदेवलोकयोरध उपरि च वर्तमानयोर्मध्येऽन्तराले वतिनं लोकं भवनं मध्यमलोकं सकलसमुद्रमेखलामण्डलं भोक्तुं स्वभोगविषयं विधातमीहमानो वाञ्छन्निवेति गभितोत्प्रेक्षा॥'
કલેકાર્થ
અકબર બાદશાહના બહાને પૃથ્વી ઉપર ઈન્દ્ર આવીને રહ્યો હતો. સમસ્ત દેવકનાં સામ્રાજ્યનું આધિપત્ય પ્રાપ્ત થવા છતાં પણ અધિકાધિક સંપત્તિની લોલુપતાથી હવે સમગ્ર મધ્યલોકને ભેગવવાની ઈચ્છાથી જાણે આવીને રહ્યો ન હોય ! ૧૩ अथास्य दिग्विजयविधित्सया प्रस्थाने वैरिणामुत्पाताविर्भावः
यात्रामु यस्य चतुरङ्गचमूप्रचार-प्रोद्भूतधृलिपटलैः परितः प्रसस्रे । प्रस्थानमस्य दशदिग्विजयाय जाने यातैरितः कथयितुं हरितां महेन्द्रान् ॥१४॥
यस्याकब्बरपातिसाहेर्यात्रासु परजनपदजिघृक्षया प्रस्थानेषु चत्वारि चतुःसंख्याकान्यकानि साधकानि गजवाजिरथपदातिलक्षणाः प्रकाराः स्कन्धा यस्यास्तादृश्याश्चम्वाः