________________
७४
हीरसौभाग्यम्
सर्ग १० श्लो०७-९
સીનેમા રહેલા છે. અથવા (૧) જેમ ઈદ્ર રંભા, તિલોત્તમા આદિ અપ્સરાએ યુકત છે તેમ આ દેશ મનહર સરવરેથી યુક્ત છે. (૨) જેમ વિષ્ણુ લક્ષમી સહિત છે તેમ આ દેશ પણ ધનધન્યાદિ લક્ષ્મીવાળે છે. (૩) સમુદ્ર રત્નની ખાણ છે તેમ આ દેશ પણ નેમિનાથ, બલદેવ, કુષ્ણ આદિ મહાપુરુષરૂપી રત્નોની ખાણ છે (૪) ઈશ્વર (२४२) पात सहित छ तेम साहेश ५ तान Seallथी युदत छ (५) रेम વજ દેવદાન વડે દૂજેય છે તેમ આ દેશ પણ શત્રુઓથી અમેઘ-દુજે છે ! શા
दिल्लीति तत्र नगरी न गरीयसीभिः
श्रीभिः क्वचिद्विरहिता रहिता न नीत्या । रेजे गिरीशगिरिश्रृङ्गकृतैस्तपोभिः
प्राप्ता परां श्रियमसौ त्रिशिरः पुरीव ॥८॥
तत्र तस्मिन्मण्डले दिल्ली इति नाम्नी नगरी पुरी अस्ति । किंभूता । गरीयसीभिः अतिमहतीभिः श्रीभिर्लक्ष्मीभिः क्वचित्कुत्रापि स्थाने न विरहिता न वियुक्ता । पुनः किंभता। नीत्या न्यायेन न रहिता न वियुक्ता । 'रीत्या' इति पाठे रीत्या मर्यादया उत्तमकलयाचारेण व्यवहारेण वा । उत्प्रेक्ष्यते-गिरीशस्य शभोः गिरेः कैलाशस्य श्री शिखरे कृतैः स्वस्थित्या विहितैनिरशनपानादिकष्टतपोभिः कृत्वा परां प्रकृष्टां सर्वोत्कृष्ट वा श्रियं लक्ष्मी शोभा वा प्राप्ता असौ दिल्ली त्रिशिरसो वैश्रवणस्य पुरी नगरी अलकेव ।।
કાથ દિલ્હી દેશમાં “દિલ્હી' નામની નગરીનું કેઈપણ સ્થાન સર્વોત્કૃષ્ટ લક્ષમી અને ન્યાયનીતિથી રહિત ન હતું. અર્થાત્ લક્ષ્મી અને ઉત્તમ કુલાચારથી નગરી યુક્ત હતી. જાણે કૈલાસ પર્વતનાં શિખર ઉપર શંકરે તપશ્ચર્યા કરવાથી સર્વોત્કૃષ્ટ લક્ષ્મીને પામેલી वैश्रवानी नगरी Rat' न डाय ! ॥८॥
दम्भोलिपाणिनगरीविभवाभिभाव
प्रागल्भ्यमाकलयता निजवैभवेन । निर्जित्य या बलिगृहं पदमस्य मौलौ
कालीव कासरसुरासहजं ससर्ज ॥९॥
या दिल्लीपुरी निजवैभवेन आत्मीयाद्वैतलक्ष्म्या । 'स्फुरन्माञ्जिष्ठवैभवः' इति काव्यका