________________
६०
हीरसौभाग्यम्
सर्ग ९ श्लो० १३९-१४१
લોકાથ
જેમ પુત્ર સાથે પિતા નગરમાં જાય તેમ શ્રી હીરવિજયસૂરિ સાધુઓમાં ચન્દ્ર સમાન વિજ્યસેનસૂરિ સાથે, અનુક્રમે અણહિલપુર પાટણમાં પધાર્યા. ૧૩
कृत्वा क्रमादनूचानपदनन्दि मुनीश्वरः ।
देशं स्वसूनो राजेव गणं तस्य वशं व्याधात् ॥ १४० ॥ मुनीश्वरो हीरविजयव्रतिवासवः गण तपागच्छं तस्य विजयसेनसूरेशमायत्तं व्यधाञ्चकार । किं कृत्वा । क्रमादनक्रमेण । हेतौ ततीया पञ्चमी च वाच्येति ततीयार्थः । पूर्वसरिपरिपाटीतः अनूचानपदस्याचार्यपदस्य नन्दि द्वादशावर्तवन्दनानुज्ञानादिविधि कृत्वा विधाय । क इव । राजेव । यथा सकस्रमेदिनीमण्डलाखण्डलो निजनन्दनस्य देश स्वजनपदं वशमधीनं विधत्ते ॥
kaisn: જેમ રાજા પિતાના પુત્ર યુવરાજને પિતાનું રાજ્ય અર્પણ કરે તેમ શ્રીહીરવિજયસૂરિએ પૂર્વાચાર્યોની પરિપાટી અનુસાર દ્વાદશાવવંદનપૂર્વક અનુજ્ઞા વિધિ કરીને, આચાર્યપદની લક્ષ્મી પ્રોવિજયસેનસૂરિને સમર્પણ કરી. ૧૪
प्रभोर्नन्दिमहे हेमराजो मन्त्रीश्वरो मुदा । अमानि मानवैः श्रीद इवामितधनं ददत् ॥ १४१॥
प्रभोविजयसेनसूरेनन्दिमहे आचार्यपदानुज्ञावन्दनकदानादिमहोत्सवे हेमराजो नाम मन्त्रीश्वरः सचिवो मानवैर्जानपदैः पौरैर्नागरिकैश्च मनुजैः श्रीदो वैश्रवण एव अमानि विज्ञातोऽवबुद्धः ॥ किं कुर्वन् । मुदा प्रमोदेन अमितं प्रमाणातीतमगणितं धनं द्रविण ददद्यच्छन् ॥ इति विजयसेनसरिनन्दिः ॥
કલેકાર્થ
શ્રીવિજયસેનસૂરિના આચાર્ય પદ પ્રદાનના મહોત્સવમાં અત્યન્ત હર્ષપૂર્વક અમાપ દાન દેતા હેમરાજ' નામના મંત્રીશ્વર, મનુષ્ય વડે કુબેરભંડારી સમાન મનાયા. ૧૪ના