________________
हीरसौभाग्यम्
सर्ग ९ श्लो० १२०-१२२
સૂર્ય રાત્રિને લેપ કરીને દિવસ કરવા ઉગે તેમ કલિયુગને લેપ કરીને કૃતયુગ કરવા માટે અર્થાત્ ધર્મને ઉઘાત કરવા માટે સાક્ષાત મૂર્તિમંત જૈનધર્મની જેમ, તેમ જ પાંચમા આરામાં દુખથી સંતપ્ત ભવ્યજીના ઉદ્ધાર કરવા માટે ચોથા આરાની જેમ ગૌતમસ્વામીએ કરૂણા વડે ફરીથી અવતાર લીધે હોય તેમ અને તપાગચ્છની લક્ષ્મીનાં લલાટપટ્ટ ઉપર જાણે જંગમ સુવર્ણનું તિલક હોય તેવા ગુણનિધિ શ્રીહીરવિજયસૂરિની મેઘજીમુનિ સ્નેહપૂર્વક ઉપાસના કરવાની અભિલાષાવાળા બન્યા. ૧૧૭૧૧૮૧૧લા૧૨૦
व्रतं जिघृक्षुः सोऽकाङ्क्षीद्धीरसूरेः समागमम् । श्रीमुव्रतजिनस्येव कार्तिकः श्रेष्ठिपुङ्गवः ॥ १२१ ॥
स मेघजीऋषिः व्रतं प्रव्रज्यां जिघृ क्षुः गृहीतुमिच्छुः सन् हीरमृरेहीरविजयसूरीश्वरस्य समागममकमिपुरे पादावधारणं समागभनमकाङ्क्षीत् वाञ्छति स्म । क इव । कार्तिक इव । यथा श्रेष्ठिनां श्रीदेवताप्रतिमाङ्कितबद्धशिरःसुवर्णपट्टानां नगराधिकारिभुख्यानां मध्रे पुङ्गवः प्रधानः कार्तिकनामा श्रेष्ठी सुव्रतजिनस्य श्रीमुनिसुव्रतस्वामिनः आगमनं काङ्क्षति स्म ॥
શ્લેકાર્થ જેમ શ્રેણીઓમાં અગ્રણી કાર્તિક શ્રેષ્ઠી શ્રી મુનિસુવ્રતસ્વામિના સમાગમનાં અભિલાષી હતા તેમ મેઘઋષિ વ્રત-પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છાથી શ્રીહીરવિજયસૂરિના સમાગમને ઝંખતા હતા. ૧૨ના
विज्ञाय हीरसूरीन्दुराशयं मेघजीमुनेः आगादहम्मदाबादे माकन्दे कीरवत्क्रमात् ॥ १२२ ॥
हीरसूरीन्दुः हीरविजयसूरिशर्वरीसार्वभौमः क्रमादग्रामानुग्रामादिविहारस्य परिपाट्या अहम्मदाबादे गुर्जरमण्डल विपुलाखमण्डलनिवासस्थानत्वेन राजनगरे अगात् आगच्छति स्म । स्वयमागत्य अकमिपुरे समरसृत इत्यर्थः । किंवत् । कीरवत् । यथा माकन्दे सहकारमहीरहे शुकः समेति । किं कृत्वा आगतः । मेघजीमुनेराशय स्वपाश्व संयमग्रहणाभिप्राय विज्ञाय ज्ञात्वा स्वतः परतो वा अवसाय || इति हीरविजयसूरेरकमिपुरीगमनम् ॥