________________
सर्ग ९ श्लो ० ८९-९२]
हीरसौभाग्यम्
३९
શ્લોકાર્થ જેમ રાત્રિમાં તારાગણથી આકાશ શેભે છે તેમ આચાર્ય પદ પ્રદાનના મહોત્સવમાં ગૂર્જર, પંચાલ, લાટ, સૌરાષ્ટ્ર આદિ દેશે અને પાટણ, અમદાવાદ આદિ શહેરમાંથી આવેલા હજારો નાગરિકેથી વ્યાપ્ત બનેલો મંડપ શેભે છે. ! એટલે
तीर्थेशितेव समवसरणं श्रमणाग्रणीः । श्रमणश्रेणिभिः सार्धमध्यासामास मण्डपम् ॥९०॥
श्रमणानां तत्समयवतिनां संविग्नपक्षिणां शुद्धाचारवतां च श्रमणानां साधूनामग्रणीमुख्यो हीरविजयसूरिः श्रमणश्रेणिभिः मुनिमण्डलीभिः सार्ध मण्डपमाचार्यपदप्रदानस्थानमध्यासामास । क इव । तीर्थ शितेव । यथा तीर्थनाथः साधुभिः सार्ध समवसरण धर्मदेशनमन्दिरमध्यास्ते । केनापि महधिकेन देवेन दानवेन वा रचितमिति शेषः ॥
કલેકાર્થ
જેમ તીર્થંકર ભગવંત સાધુઓ સાથે દેવદાનવરચિત સમવસરણભૂમિને શોભાવે તેમ સંવિગ્ન પાક્ષિક અર્થાત્ શુદ્ધ આચારવાળા સાધુઓની સાથે શ્રમણનેતા આચાર્યદેવે મંડપને શોભાવ્યો. અર્થાત્ મંડપમાં પધાર્યા. ૦
पण्डिताखण्डलं श्रीमज्जयाद्यविमलाभिधम् । ..
आह्वातुं प्रेषयामास मुनिमुख्यान्मुनीश्वरः ॥११॥ मुनीश्वरो हीरभट्टारकः । जयेति पदमाद्य यस्यास्तादृशी विमलेत्यभिधा नाम यस्य स जयविमलस्तमेव पण्डितेषु कोविदेषु आखण्डल इवाखण्डल इन्द्रस्तमालातुमाकारयितु मुनिमुख्यान्वाचकादिवाचंयमपुंगवान् प्रेषयामास प्रहीणोति स्म ॥
શ્લેકાર્થ મુનીશ્વર આચાર્યદેવે પંડિતમાં ઈન્દ્ર સમાન વિમલમુનિને બોલાવવા માટે મુખ્ય મુખ્ય સાધુઓને મોકલ્યા. ૧૯૧
अयमानीयतामीभिर्मण्डपं पण्डिताग्रणीः । उत्तराईर्गन्धवाहैरम्बुवाहोऽम्बराङ्कवत् ॥१२॥