________________
सर्ग १३ श्लो० १४६-१४८]
हीरसौभाग्यम्
४११
શ્લોકાર્થ
ભવપરંપરામાં પર્યટન કરી રહેલા સંસારી જીવની જેમ ખુદા (ઈશ્વર) કેવું રૂપ ધારણ કરીને સભામાં જાય છે? શુભાશુભ કર્મનાં કારણ રૂપ રાગદ્વેષને જેમણે ક્ષય કર્યો છે, એવા ખુદા (ઈશ્વર) કયા કારણથી માણસને નરક અથવા સ્વર્ગમાં
छ ? ॥ १४६।।
सुखासुखानि प्रभविष्णु दातुं पचेलिमं प्राक्तनमेव कर्म । तस्यैव तत्कारणतास्तु मञ्जागलस्तनेनेव किमत्र तेन ॥ १४७ ॥
__ हे शेख, सुखासुखानि सौख्यानि दुःखानि च दातुं प्रभविष्णु समर्थ प्राक्तनं पूर्वजन्माचीण पचेलिम परिपाक प्राप्त कमै व नान्यः कोऽपि तत्तस्मात्कारणात तस्यैव कर्मण एव कारणता जगत्कर्तृतास्तु । अत्र जगति मजागलस्तनेनेव छागिकानिगरणजेन पयोधरेणेव प्रायेणेव तेन केनचित्कल्पितेन जगत्कर्ता किमस्तु यदि अजाकण्ठोद्भूतस्तना इग्धं प्रादुर्भवति तदा तस्मादपि विश्वसृष्टिर्घटते ॥ इति कर्मणो जगत्कर्तृत्वस्थापने खरिप्रत्युत्तरम् ॥
શ્લેકાર્થ
હે શેખ, સુખદુઃખ આપવા સમર્થ જીવનનાં પૂર્વકૃત કર્મ જ છે; બીજે કઈ જગર્તા નથી. અજાગલમાંથી ( અજા-બકરીના કંઠમાંથી) જે દૂધ ઉત્પન્ન થાય તે ઈશ્વરથી સૃષ્ટિની રચના ઘટે ! અજાગલ જેવા કપિલ-કલ્પિત ઈશ્વરથી સયું! કર્મને જ કારણ માનવાં જોઈએ.” છે ૧૪૭ |
इदं गदित्वा विरते नतीन्द्रे शेखः पुनर्वाचमिमामुवाच । विज्ञायते तद्बहुगीवाचि वीचीव तथ्येतरता तदुक्तौ ॥ १४८ ॥
इदं पूर्वोक्त गदित्वा प्रत्युत्तर प्रदाय व्रतीन्द्रे विरते निवृत्ते सति शेखः पुनर्वितीयवारमिमामग्रे वक्ष्यमाणां वाचं वाणीमुवाच वक्ति स्म । तदेवाह-हे गुरो, तद्भवदुक्तियुक्ति