________________
३५८
हीरसौभाग्यम्
[सर्ग १३ श्लो० ५४-५५
લેકાર્થ
જેમ કૃષ્ણ (વિષ્ણુ) ગરૂડ આરૂઢ થાય તેમ કેટલાક માણસો અતિવેગવંતઅશ્વો ઉપર આરૂઢ થયા હતા. જેમ કૃષ્ણ (વિષ્ણુ) લક્ષ્મીયુકત હોય છે, તેમ માણસે વિવિધ પ્રકારનાં આભૂષણ વડે શેભતા હતા. જેમ કૃષ્ણના હાથમાં સુદર્શનચક્ર હોય છે, તેમ માણસોનાં હાથમાં ચક્રની આકૃતિ હતી. સુવર્ણમય કાયાવાળા ગરુડની જેમ લાલ, પીળા અને શ્વેત આદિ રંગવાળા અશ્વો ઉપર કે જેમની અતિવેગવંત-પવન ગતિ છે, વળી ધરિત, વગિત, હુત, ઉત્તેજિત એને ઉત્તરિત આદિ એવા પાંચ ધારા ગતિ વડે પૃથ્વીને પણ નહીં સ્પર્શ કરતા એવા અશ્વો ઉપર લેકે આરૂઢ થયા હતા. છે ૫૪ છે
बभुर्विभूषांशुतडिद्वितानान्गोंर्जितस्पन्दिमदाम्बुधारान् । शक्रेण कायाः कुतुकात्कृताः किं यानाम्बुदान्केचिदिभान्भजन्तः ॥ ५५ ॥
केचिज्जनाः बभुः शुशुभिरे । किं कुर्वन्तः । इभान हस्तिनो भजन्तोऽध्यारोहन्तः । उत्प्रेक्ष्यते-कुतुकात्कौतूहलात शक्रेण कायाः स्वशरीराणि किं कृताः। किं कुर्वन्तः कायाः। यानानि चाहनीभूतानम्बुदान्मेघानाश्रयन्तः । 'संक्रन्दनाखण्डलमेघवाहनाः' इति हैम्याम् । इभानम्बदांश्च किंलक्षणान् । विशिष्टा भूषा आभरणानि तेषामंशवः किरणा एव तडितां विद्यता वितान वृन्द येषां तान् । 'विनैव भूषामवधिः श्रियामसौ' इति नैषधे । 'भूषा आभरणानि' इति तवृत्तिः । विशिष्टाः शोभा येषां तादृशा अंशवो यासां तादृग्विधानां सौदामिनीनां मण्डलं येषु । गर्जाभिर्गरिवैः कृत्वा उभयेऽप्युजिताः प्रबलाः स्पन्दन्ति शान्ति इत्येवंशीला मदा दानानि त एवाम्बूनि जलानि तेषां धारा: प्रवाहा येषु स्पन्दन्ति निपतन्ति इत्येवंशीला मदेनाहंकारेण एकैकेभ्योऽभ्यधिकाभ्याधिका । अथ वा ग्रीष्मतप्तीभतं भूलोकं निर्धापयिष्यामशीतलीकरिष्याम् इति मदेन हरॆण युक्ताः पयसां धारा येषाम् । 'मदो रेतस्यहकारे मद्ये ह.भदानयोः । कस्तूरिकायां क्षेब्ये च' इत्यनेकार्थः । पश्चात्कर्मकारयः ॥
શ્લેકાર્થ
જેમાં આભૂષણોનાં કિરણે રૂપી વિદ્યુતનો સમૂહ છે, તેમજ પ્રબલ ગર્જનાઓથી પદન રૂપે બનેલા મદરૂપી જલધારાને વરસાવતા અથવા ગ્રીષ્મના તાપથી તપેલા લોકોને હું શીતલ કરીશ–આવા હર્ષથી યુકત જલધારાવાળા ગજેંદ્રો ઉપર આરૂઢ થયેલા કેટલાક માણસો શોભતા હતા, તે ગજેન્દ્રો જાણે છે કે કૌતુકથી અનેક શરીરને યાન (વાહન) રૂપે કર્યા હોય તેવા મેઘ ન હોય. છે ૫૫ છે.