________________
__ सर्ग १३ श्लोक ४०-४३]
हीरसौभाग्यम्
३५१
લોકાર્થ
બાદશાહના પ્રશ્નના જવાબમાં વિમલહર્ષ ઉપાધ્યાયે કહ્યું કે “હે રાજન ! આર્ય નિષ્ઠ રાજાની જેમ આચાર્યદેવ કુશળ ક્ષેમે છે, તેમજ હાલ સાંગાનેર નગરને પવિત્ર કરીને રહેલાં છે, અનિ દૂર નથી, પરંતુ વૃદ્ધાવસ્થાથી શરીર વિભૂષિત હોવાથી ધીમે ધીમે ચાલે છે, અ૮૫ દિવસોમાં જ આપની પાસે પધારશે.” આ પ્રમાણે સમાચાર સાંભળીને હર્ષિત થયેલા બાદશાહે ઉપાધ્યાયને વિદાય આપી. કે ૪૦ ૪૧ છે
तद्वाचकेन्द्रादधिगत्य वार्ता श्राद्धैर्निनंसोत्सुकितैः प्रमोदात् । अभ्येत्य भव्यैरिब तुङ्गिकायाः पुरो जिनेन्द्रः स ततः प्रणेमे ॥४२॥
ततोऽकब्बरपावा॑दुपाध्यायागमनानन्तरं स चासौ वाचकश्च तवाचकस्तस्माद्विमलहौंपाध्यायसकाशात् साहिप्रोक्तां वार्तामधिगत्य सम्यक् ज्ञात्वा निनसया सरि नन्तुमिच्छया
सुकितैरुत्कण्ठितः श्राद्धैः श्रीकरीश्राद्धजनरभ्येत्य साङ्गानगरं यावत्संमुखमागत्य पुरः फतेपुरसंघस्य प्रथमतः प्रमोदादानन्दात् स सरिः प्रणेमे नमश्चके । कैरिव । भव्यैरिव । यथा तुझिकायास्तुङ्गियानाम्रया नगर्या भविकैः श्रावकः अभ्येत्य जिनेन्द्रो महावीरः प्रणमते स्म ॥
શ્લેકાર્થ
જેમ તુંગીયા નગરીના શ્રાવકોએ આવીને ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા હતા, તેમ ઉપાધ્યાય પાસેથી સમાચાર જાણીને વંદન કરવા માટે ઉત્સુક થયેલા સીક્રી નગરીનાં શ્રાવકેએ સાંગાનગર આવીને આચાર્ય મહારાજને વંદન કર્યા. કર છે
दत्तां सुरेभ्यो हरिणाम्बुनाथमाघेऽधिगत्येव सुधां सुरेन्द्रः । प्रीतेभ्य एभ्यः प्रभुरप्यवेत्योदन्तं तमन्त, दमादधार ॥ ४३ ॥
प्रभुहीरसरिरपि प्रीतेभ्यो हृष्टेभ्य एभ्यः संमुखागतश्रावकजनेभ्यस्त बिमलहोपाध्यायसत्कमुदन्तं साहिमिलनादिवृत्तान्तमवेत्य ज्ञात्वा अन्तश्चित्तमध्ये मुदं हर्षमादधार विभर्ति स्म । क्र इव । सुरेन्द्र इव । यथा पुरंदरः शक्रः अम्बुनाथस्य जलपतेः समुद्रस्य ।