________________
३३६
हीरसौभाग्यम्
[सर्ग १३ श्लो० १२-१४
શ્લેકાર્થ
જેમ સાર્થવાહ પુત્ર અનેક દેશોમાં બહુદ્રવ્ય ઉપાર્જન કરી, સુખપૂર્વક આવીને પિતાના પિતાને નમસ્કાર કરે, તેમ “કલ્યાણ વિજય’ નામના ઉપાધ્યાયે, પૂર્વે વાગડ દેશ (ગુર્જર અને માલવ વચ્ચેનો પ્રદેશ), વિરાટ દેશ (માલવ અને દક્ષિણ વચ્ચે પ્રદેશ), ખાનદેશ (લાટ અને દક્ષિણ વચ્ચેને પ્રદેશ), તેમજ મહારાષ્ટ્ર આદિ અનેક દેશોમાં વિચરીને, અવિચ્છિન્ન પ્રયાણ દ્વારા સાદડી ગામમાં આવીને આરાધ્યાપાર આચાર્યદેવને અત્યંત આનંદપૂર્વક નમસ્કાર કર્યા. ૧૧ ૧૨ છે
विभूषयद्विन्ध्यघराभृतोऽष्टापदस्य साकेतमिवोपकण्ठम् । स वाचकेन्द्रानुगतस्ततः श्रीव्रतीश्वरो राणपुरं बभाज ॥ १३॥
ततो वाचकागमनानन्तरं वाचकेन्द्रेण कल्याणविनयोपाध्यायेनानुगतः श्रिया भट्टारकलक्ष्म्या कलितो व्रतीश्वरः सूरिः राणपुर नगरं बभाज श्रितवान् । पुर किं कुर्वत् । विन्ध्यघराभृतो विन्ध्याचलस्योपकण्ठ समीपं विभूषयदलकुर्वाणम् । किमिव । साकेतमिव । यथा अष्टापदस्य कैलाशशैलस्य समीपमयोध्या अलंकुरुते ॥
अथ धरणविहारः
શ્લેકાર્થ
ત્યારપછી વાચાર્ય શ્રી કલ્યાણ વિજયજી વડે અનુસરતા આચાર્ય મહારાજે, જેમ કલાસ પર્વતની સમીપે રહેલી અધ્યાનગરીને અલંકૃત કરે, તેમ વિંધ્યાચલની સમીપે રહેલા રાણકપુર નામના નગરને અલંકૃત કર્યું. ૧૩
बिन्ध्याचलं तुङ्गतया वयस्यभावं भजन्तं प्रविभाव्य विद्मः । गिरीशशैलं मिलितुं समेतं स प्रेक्षतास्मिन्धरणस्य चैत्यम् ॥ १४ ॥
स सरिरस्मिन् राणपुरे धरणनामव्यवहारिणः चैत्यं प्रासाद प्रेक्षत व्यालोकते स्म । अत्रार्थ वयमेव विद्मः जानीमः । तुरङ्गतया अत्युच्चस्तरत्वेन वयस्यभाव मित्रतां भजन्तमाश्रयन्तं विन्ध्याचलं प्रविभाव्य विलोक्य । विज्ञायेत्थः । मिलितु समेतमागत समीपे समेत गिरीशशैल कैलाशपर्वतमिव । अत्र विन इवार्थे ।