SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ हीरसौभाग्यम् सर्ग १२ श्लो ० १०१-१०३] પ્લેકાર્થ આચાર્યે વિમલ વસહીમાં પાંચાલિકાએ (પુતળીએ) જોઈ. શંકર દ્વારા મરણદશાને પામેલા પોતાના સ્વામી “કામ” ને જોઈને પિતાના સસરા વિષણુને આશ્રય કરીને રહેલું કામદેવનું જાણે અંતપુર (રતિ અને પ્રીતિ) ન હોય! અથવા જિનેશ્વર ભગવંતથી હણાયેલા પિતાના સ્વામી કામદેવને જોઈને “આ અમારો પણ નાશ કરશે ?’ એ હેતુથી કામદેવનું અંતઃપુર જાણે ઉપાસના કરવા માટે આવ્યું ન હોય ! ૧૦૧ में ताण्डवं तन्वतीविभ्रमैर्हस्तकान्दर्शयन्तीरिहानेकपाश्चालिकाः । पाणिमुत्तम्भ्य शंभुं प्रणन्तुं जनानाह्वयन्तीरिवासौ ददर्श प्रभुः ॥ १०२ ॥ असौ प्रभुः सरिरनेका विविधजातीयाः शतशः पाश्चालिकाः पुत्रिका ददर्श दृष्टवान् । अथ पुत्रिकाणां विविधसंस्थानान्याह--किं कुर्वतीः । ताण्डव काश्चिन्नृत्यं तन्वतीः कुर्वतीः। पुनः किंभूताः । विभ्रमैर्विलासः कृत्वा हस्तकान् हस्तविक्षेपान् दर्शयन्तीः । पुनः किंभूताः । पाणिं काश्चिनिजहस्तमुत्तम्भ्य ऊर्वीकृत्य शंभुं नाभिनन्द प्रणन्तु नमस्कतु जनान् लोकान् । उत्प्रेक्ष्यते-इहार्बुदाचले इह विमलवसतौ वा आह्रयन्तीराकारयन्तीरिव ॥ શ્લોકાથ હીરવિજયસૂરિએ વિમલવસહીમાં અનેક પ્રકારની પુતળીઓ જોઈ. કેઈ વિવિધ પ્રકારનાં નાટક કરતી, કેઈ વિલાસપૂર્વક હસ્તક્ષેપ કરતી, અને કેઈ હાથ ઊંચા કરી કરીને જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવા માટે જાણે યાત્રિકોને બોલાવતી ન હોય ! ! ૧૦૨ यत्र पाश्चालिकाशिल्पं निरूप्य सुरसुभ्रवः । मेनिरे पद्मजन्मानं स्वभूषापरिमोषिणम् ॥ १०३ ॥ यत्र प्रासादे पाञ्चालिकानां पुत्रिकाणा शिल्पं जगच्चेतश्चमत्कारकारि रचनाचातुर्य निरूप्य सम्यगालोक्य सुरसुभ्रवः त्रिदशसुदृशः पद्मजन्मान विधातार स्वस्या आत्मनो भूषाया वपुःप्रियरूपकस्य परिमोषिणं तस्कर मेनिरे जानन्ति स्म । यदस्माकं समग्रा. मपि रूपलक्ष्मीमपहृत्य प्रयत्नेन विधिना एताः शालभजीविनिर्मिताः ॥
SR No.005968
Book TitleHeersaubhagya Mahakavyam Part 02
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy