________________
:
[सर्ग ९ श्लो०० ४७-४९
हीरसौभाग्यम्
ગયા હોય છે. રાત્રિમાં ચન્દ્ર પ્લાન થઈ ગયું છે. વૃદ્ધાશ્રીનું મુખ પ્લાન બની ગયું હોય છે. રાત્રીએ ઉજવલ તારાઓને ત્યાગ કર્યો છે, વૃદ્ધા ઉજવલ મુકતાફળના આભૂષણોનો ત્યાગ કરે છે. (પ્રાયઃ વૃદ્ધાસ્ત્રીએ આભૂષણે પહેરતી નથી.) આ રીતે વૃદ્ધાશ્રીની જેમ રાત્રિ શોભાહીન બની ગઈ. ૪૭ના
रजनीवियुजां जाने द्विजानामपशापतः ।
कैरवाक्षी क्षणाद्राज्ञः क्षीणतां प्रतिपेदुषी ॥४८॥ राज्ञः सुधाधाम्नः नृपतेश्च कैरवाक्षी कुमुदनयना निशीथिनी जाया राज्ञी क्षणात्स्वल्पसमयादेव क्षीणतां क्षयभावमतिकशीभावम् । अस्थिचविशेषतामित्यर्थः । 'छिन्नोऽपि रोहति तरुः क्षीणोप्युपचीयते पुनश्चन्द्रः। इति विमृशन्तः सन्तः संतप्यन्ते न ते विपदा ॥' अत्र क्षीणता तु कलावशेषमात्रेणैव । 'मूलादुच्छिन्नस्योपचय एव नास्ति क्षीणस्य स्वल्पावशेषस्यैवोपचयः' इति सूक्तोक्तिः । प्रतिपेदुषी प्रपन्ना संप्राप्तवती । उत्प्रेक्ष्यते--रजन्यां निशासमये वियुञ्जन्ति परस्परं वियोगं प्राप्नुवन्तीति तादृशा द्विजाः पक्षिणो रथाङ्गनामानो ब्राह्मणाश्च । 'विहगयोः कृपयैव शनैर्ययौ रविरहविरहध्रुवभेदयोः।' इति रघुवंशे । तथा वस्तुपालकीर्तिकौमुदीसहोदरे सुरथोत्सवकाव्येऽपि-रजनीषियुजां पतत्त्रिाणाम्' इति । चक्रवाकानामिति । अपशापतः विरुद्धशपनादिव स्वाचारनिरतानां ब्राह्मणानां शापो लगति न तु ब्राह्मणब्रुवाणाम् । यतः-'वृत्तस्था ब्राह्मणा झेयाः। क्षत्रियाः शस्त्रपाणयः । कृषिकर्मकरा वैश्याः शूद्राः प्रेक्षणकास्तथा ॥' इति क्रियया ब्राह्मणत्वं न तु जात्या उत्तराध्ययने 'बम्बचेरेण बंभणे' इति
લોકાથ ચન્દ્રની પ્રિયા રાત્રી સંતાપથી કાણમાત્રમાં ક્ષીણ થઈ ગઈ, મને એમ લાગે છે કે રાત્રિના સમયમાં પરસ્પરને વિયેગ પામેલા ચક્રવાકે રૂપી બ્રાહ્મણનાં અભિશાપથી જાણે રાત્રિ ક્ષીણ બની ગઈ ન હોય ! કેમકે આચારસ્થ બ્રાહ્મણના શાપ લાગે છે, નામ ધારી બ્રાહ્મણને નહિ ! આચારસ્થ હોય તે બ્રાહ્મણ. શસ્ત્રધારી હોય તે ક્ષત્રિય, વાણિજય કરનાર હોય તે વૈશ્ય અને નૃત્યાદિ કરનાર હોય તે શુદ્ર કહેવાય છે.) ૧૪૮
त्यक्ततारपरीवारा छिन्नध्वान्तकचच्छटा । तमी तपस्विनीवासीद्दयितेऽस्तमिते विधौ ॥४९॥.
विधौ चन्द्रमसि दयिते भर्तरि अस्तमिते परलोकं प्राप्ते सति तमी त्रियामा । उत्प्रेक्ष्यते-तपस्विनी तापसी आसीदिव परिव्राजकेव बभूव । किंभूता । त्यक्तो मुक्तस्तारास्तारका