________________
--
हीरसौभाग्यम्
[सर्ग १२ श्लो० ८१-८२
स्त्येन शाखाप्रशाखादिभिः सार्ध लोलाश्चपलाः संजायमाना ये साला नानाजातीयतरवः त एव तैः कृत्वा वा अङ्गहारोऽङ्गविक्षेपो नाटकाभिनयदर्शनं यस्य । पुनः किंभूतः । भ्रमन्तो विविधविकसितकुसुममकरन्दपानार्थमितस्ततः पर्यटन्तो ये भृङ्गास्तेषां वाग्वाण्येव गीतिर्गानं यस्य । 'वाण्या भृङ्गी पिकीरवा, इति काव्यकल्पलतायाम् । तथा वेल्लन्त्यो मरुत्तरला भवन्त्यो या लता वल्लयस्ता एव हस्तका विविधहस्तचेष्टनानि यस्य ॥
શ્લેકાર્થ
શિઘગામી પવનથી ચંચલ બનેલાં અનેક જાતિનાં વૃક્ષોએ જ્યાં અંગમરોડ રૂપ અભિનય કર્યો છે રસપાન માટે આમતેમ ભમતા ભ્રમરનાં ગુંજારવ રૂપ જ્યાં સંગીત છે, તેમજ પવનથી ચપલ બનેલી લતાઓ રૂપ વિવિધ પ્રકારની હાથની જયાં ચેષ્ટાએ છે, તેવા પ્રકારને અબુંદ પર્વત, આચાર્યનાં ચરણકમલને સ્પર્શ પામીને હૃદયમાં આનંદ ધારણ કરતે જાણે નૃત્ય કરતે ન હોય ! ૮૧
यः परान्कौतुकैः काममुत्कण्ठयन्नास्य ज हे मनश्चित्रमत्रास्ति किम् । स्मेरयन्नप्यशेष कुमुत्काननं पद्ममुद्बोधयेत्पार्वणेन्दुः किम् ॥ ८२ ॥
योऽर्बुदाचलः परान्परजनान् कौतुकैरात्मीयालोकनीयानेककौतूहलैः कृत्वा काममतिशयेन उत्कण्ठयन्नुत्सुकभाव प्रापयन् सन्नपि अस्य हीरमरेर्मनो मानसं न जढे न हृतवान् न स्ववशीचक्रे । अत्रेह स्थाने किं चित्र किमाश्चर्यम् । तदेव दृढयति-अशेषं समस्त कुमुदां कैरवाणां काननम् । वृन्दमित्यर्थः । स्मेरयन्विकाशयन्नपि पार्वणेन्दुः पूर्णिमासंबन्धी चन्द्रमाः पद्म सूर्योदयविकसनशीलं कमलं किम्बोधयेद्वि निद्रोकुर्यात् विकाशयेत् अपि तु न ॥ इत्यर्बुदाचलकौतुकानि ॥
કાર્થ
અબુદાચલ પિતાનાં અનેક કૌતુકેથી અન્ય જિનેને આશ્ચર્યમુગ્ધ કરતે હેવા છતાં પણ આચાર્યના ચિત્તને હરી શકશે નહીં, પરંતુ એમાં આશ્ચર્ય શું ? પૂર્ણિમાને ચન્દ્ર સમસ્ત કુમુદ વનને વિકસિત કરે તેવા છતાં પણ શું સૂર્યવિકાસી કમલને विसतरी है ? नही ! ॥ ८२ ॥