________________
-
२८०
हीरसौभाग्यम्
[सर्ग १२ श्लो० ४७-४८
-
झूणाम् । अथ वा साधुभिः सत्तमैः पुंभिः सम गोष्ठीः संसारापारपारावारपारोत्तरणोपायप्रकथनेन सन्मतिशिक्षाप्रदानेन च मानसं परमानन्दसंदोहासादनमेदुरं विदधतीः ॥
શ્લોકાર્થ સૂર્યની કાંતિ જેમ સાંજે વારૂણી (પશ્ચિમદિશામાં) રાગિણી એટલેકે લાલ હોય છે, તેમ કઈ ભિલસ્ત્રી વારૂણી-મદિરાપાનમાં રાગિણી હતી. વળી, વૃક્ષો જેમ પની પતિવડે શોભે તેમ ભિલીએ પત્રાવલિવડે શેભતી હતી. મેરૂપર્વત જેમ નંદનવન વડે આનંદદાયી છે, તેમ ભિલસ્ત્રીઓ નંદન-પુત્ર વડે આનંદ પામતી હતી. તેમજ સત્યરૂની ગેષ્ઠી સંસાર તાપને દૂર કરી ચિત્તને શિતળતા અપે, તેમ જિલ્લાઓ ચિત્તને ખુશ કરતી હતી. (જૈન શાસનમાં પાંચ મેરૂપર્વતે કહ્યા છે, તેમાં મધ્યમેરૂ લાખ જન પ્રમાણે અને બાકીના ચાર મેરૂ ચોરાશી હજાર યોજન પ્રમાણુ કહ્યા છે. દરેક જિનેશ્વર ભગવાને જન્માભિષેક મેરૂપર્વત ઉપર જ થાય છે.) છે ૪૭
आश्मगर्भीयसंदर्भविभाजिनीः शालभजीरिव स्वैरसंचारिणीः । सूरिपादान्प्रणम्यान्प्रणन्तु निजास्तत्र कान्ताः किरातेशिताहवत ॥४८॥
पुनरुत्प्रेक्ष्यते-आश्मगर्भीयो मरकतरत्नसंबन्धी । 'मरकतं त्वश्भगर्भः' इति हैभ्याम् । यः संदर्भो रचनाविशेषस्तेन विभ्राजन्ते इत्येवंशीलाः । पुनः किंभूताः । स्वेच्छया स्वतन्त्र दिव्यानुभावात्कोकाशसूत्रधारादिकृतकीलिकादिप्रयोगावा संचरणशीलाः । इतस्ततः परिभ्रमणस्वभावाः शालभजीः पाञ्चालिका इव । एषु सर्वेष्वपि वृत्तेषु द्वितीयाबहुवचनानि ज्ञेयान्यग्रेतनसंबन्धात् । एवं व्यावर्णितस्वरूपा निजा आत्मीयाः कान्ताः प्रियतमाः किरा. तानां भिल्लानामीशिता स्वामी अर्जुनस्तत्र भगवत्पादपवित्रीकृतनिकेतने प्रणम्यान जगज्जननमस्करणीयान् सूरिपादान प्रणन्तुं नमसितुमजूहवदाकारयामास । इत्यन्तचतुर्दशभिः कुलकम् ॥ इत्यर्जुनकिरातपतिप्रमदानां विविधविलासचेष्टास्वरुपवर्णनम् ॥
કાથ
પલ્લીપતિ અને સ્વયં આચાર્યને નમસ્કાર કરીને, મરતમણી રચનાથી શેભતી અને દિવ્યાનુભાવથી સ્વયં ચાલતી પુતળીઓ જેવી પિતાની પત્નીઓને, આચાર્યને નમસ્કાર કરવા માટે બેલાવી. ! ૪૮ ,