________________
सौभाग्यम् सर्ग १२ श्लो० ३८-३९ ]
સુવાસ જેવી શરીરની સુવાસવાળી છે, વનલક્ષ્મીચંદનના વૃક્ષેાની સુવાસવાળી છે. ભિલ્લુસ્રીએ પ્રવાલસમાન લાલ જીભવાળી છે, વનલક્ષ્મી પ્રવાલરૂપી જીભવાળી છે. ભિલગ્નીએ વિકસ્વર પુષ્પસમાન હાસ્યવાળી છે. વનલક્ષ્મી વિકસ્વર પુષ્પરૂપી હાસ્ય વાળી છે. ભિલ્લસ્ત્રીએ ખ’ખીલ (ગીલેાડા) સમાન લાલ અધરવાની છે. વનલક્ષ્મી બિ’ખીલરૂપી અધરવાળી છે. બિલ્લીએ મચકુંદ પુષ્પાની માલાવાળી છે, વનલક્ષ્મી મચકુંદ પુષ્પરૂપી માલાવાળી છે. જિલ્લસ્ત્રીએ કોકિલા સમાન મધુરક’ઠવાળી છે. વનલક્ષ્મી કાકિલાના કંઠરૂપી આલાપવાળી છે. ૫ ૩૮ ૫
२७४
कचुकिप्राञ्चिताः शेषगेहा इवारामदेशा इवोत्फुल्लपुष्पाङ्किताः । केकिमाला इवालंकृतचन्द्रकैः पूर्णचन्द्राननाः पूर्णिमासीरिव ॥ ३९ ॥
पुनः किंभूताः । कञ्चुकिभिः सौविदल्लैः प्रकर्षेणाञ्चिताः सहिताः । 'सौविदल्लाः कञ्चुकिनः' इति हैम्याम् । तथा 'काश्चिजराजर्जरशबरकञ्चुकिकरावलम्बली लागामिन्यः' इति चम्पूकथायाम् । शबराधिराजशबरीणामपि कञ्चुकिसत्तास्ते । शेषगेहा इव । यथा नागाधिराजनिकेताः कञ्चुकिभिर्भुजंगमैः संयुता भवन्ति । शेषनागस्य नागाधिपस्वात् । पुनः किंभूताः । उत्फुल्लै रुन्मिर्षितैः पुष्पैः कुसुमैरङ्किताः कुसुमावतंसहारादियुक्ताः । के इव । आरामदेशा इव । यथा वनप्रदेशाः प्रबुद्धप्रसून परिचिता भवन्ति । पुनः किंभूताः । चन्द्रकैः ललाटपट्टे वृत्ताकारतिलकैलोंके 'चांदलो' इति नाम्ना प्रसिद्धैः अलंकृता भूषिताः । का इव । केकिमाला इव । यथा मयूरराजी चन्द्रकैः कलापैः कलिता भवन्ति । 'पिच्छं बह शिखण्डकम् । प्रचलाकः कलापश्च मेचकश्चन्द्रकः समौ ॥' इति हैम्याम् । पुनः किंभूताः । पूर्णः पार्वणः षोडशकलाकलितः चन्द्रः कौमुदीपतिरिवाननं वदनं यासामू । का इव । पूर्णिमासीरिव । पूर्णैः निशाकारे सर्व कलाकलिते चन्द्रमसि सति सा पूर्णिमा राकेत्युच्यते । यथा हैम्याम् – 'सा राका पूर्णे निशाकरे' इति । किंभूता राकाः । पूर्णचन्द्र एवाननं मुखं यासाम् ।
શ્લાકા
જેમ નાગલાક નાગસહિત છે, તેમ ભિલ્લસ્રીએ કંચુકીસહિત છે; વળી વનપ્રદેશની જેમ વિશ્ર્વર પુષ્પાની માલા આદિ અલંકારેથી સુશાભિત છે. માર જેમ પીંછાંઆવડે શેાલે, તેમ ભિલસ્ત્રીઓનાં ભાલપ્રદેશ કુંકુમ આદિના ચાંલ્લાએથી શોભી રહ્યા છે. આ પ્રકારે પૂર્ણિમાના ચન્દ્રસમાન મુખવાળી ભિલસ્ત્રીએ શેાંભે છે. ૫ ૩૯ ૫