________________
[सर्ग १२ श्लो० ३७-३८
हीरसौभाग्यम्
२७३
શ્લેકાર્થ યમુનાનાં જલ જેવી શ્યામ ભિલીએ શેભે છે. રસની લેપતાથી ચપલ બનેલા બ્રમરો સમાન ભિલીઓનાં નેત્ર છે. યમુનામાં મકરંદપાનની લેપતાથી ભ્રમર આમતેમ ભમી રહ્યા છે. કમળની નાલ સમાન કેમળ ભુજાવાળી ભિલસ્ત્રીઓ છે. કમલની નાલરૂપ ભુજાવાળી યમુના છે. વિકસવાર કમળ જેવા મુખવાળી ભિસ્ત્રીઓ છે. વિકવર કમલરૂપી મુખવાળી યમુના છે. ઉછળતા તરંગે સમાન કેશવાળી ભિસ્ત્રીઓ છે, ઉલ્લસિત તરંગરૂપી કેશવાળી યમુના છે ! મનોહર દક્ષિણાવર્ત નાભિવાળી ભિલીઓ છે, મનેહર આવર્તારૂપી નાભિવાળી યમુના છે. ચક્રવાક સમાન પુષ્ટ
સ્તનવાળી ભિલીઓ છે, ચકવાક યુગલરૂપી સ્તનવાળી યમુના છે. હંસસરખી ગતિવાળી ભિલ્લીએ છે. જલક્રીડા કરવા માટે જેમાં હસે ગમનાગમન કરી રહ્યા છે, તેવી યમુના છે. ૩૭
विष्टरोल्लासिनीश्चन्दनामोदिनीः पल्लवोल्लासिजिह्वाः प्रसूनस्मिताः । विम्बदन्तच्छदाः कुन्दमालाः पिकीव्याहृता मूर्तिमत्कुञ्जदेवीरिव ॥ ३८ ॥
पुनरुत्प्रेक्ष्यते-मूर्तिमतीः मूर्ता अङ्गीकृताङ्गोपाङ्गाः कुञ्जलक्ष्मीर्वनश्रिय इव । किंभूताः। विष्टरेषु पीठेषु अथ वा विष्टरैरासनैर्विविधासनोपवेशैरुत्प्राबल्येन लासन्ते इत्येवंशीलाः । 'विष्टरः पीठमासनम्' इति हैम्याम् । पक्षे विष्टरैरनेभजातितरुभिः शोभनशीलाः । "विटपी कुटः क्षितिरुहः कारस्करो विष्टरः' इत्यपि हैम्याम् । पुनः किंभूताः । चन्दना श्रीखण्डा इव पद्मिनीत्वेन विलेपनभूत, मलयद्रुमैश्च आमोदः शरीरसौगन्ध्य परिमलच विधते यासां यासु वा । पल्लवाः किसलयानि तद्वत्प्रवाला एब जिह्वा अरुणास्त्रकुमारा रसना यासाम् । पुनःकिंभूताः । प्रसूनानि विकचकुसुमानि उज्ज्वलत्वात्तद्वत्तान्येव वा स्मित महित यासाम् । पुनः किंभूताः । बिम्बानि बिम्बीफलानि बिल्बीकलानि पक्वगोल्हकानि तद्वत्तान्येव वा दन्तच्छदा दशनपत्त्राणि अधरा यासाम् । पुनः किंमूताः । कुन्दानां मुचकुन्दकुसुमानां मालाः स्वजो हाराः कुन्दद्रुमाणां श्रेणयो यासां यासु वा । पुनः किंभूताः । पिकीनां कलकण्ठीनां व्याहृत पञ्चमालापमधुरध्वनिरिवालपित यासां कोकिलाकलरवो यासु ॥
શ્લોકાથ
તે ભિલ્લીઓ મૂર્તિમાન વનલક્ષ્મી જેવી શોભે છે. ભિલસ્ત્રીઓ વિવિધ પ્રકારનાં આસનેથી શોભે છે, વનલક્ષ્મી અનેક જાતિનાં વૃક્ષોથી શોભે છે. ભિલલીએ ચંદનની हि, सौ, ३५