________________
[सर्ग १२ श्लो० ३२-३३
हीरसौभाग्यम्
२६९
લેકાર્થ શક્તિને વહન કરનારા કુમારોથી અને કૃષ્ણની જેમ દેદીપ્યમાન ગદાધારીઓથી વ્યાપ્ત, તેમજ જેમ પંડિતે કાદંબરી નામના કાવ્યરસનું પાન કરવામાં તત્પર હોય છે, તેમ મદિરાપાન કરવામાં તત્પર એવા ભીલે વડે વ્યાપ્ત એવી ભિલપુરી શેભે છે. ૩ર છે
तत्र वित्रासयनर्जुन शात्रवानस्ति पल्लीपतिः कङ्कपक्षाश्रितः । जिष्णुभावं सुभद्रानुषङ्ग पुनर्बिभ्रदद्वैतधानुष्कतां पार्थवत् ॥ ३३ ॥
तत्र शिरोत्तरानामपल्लयामर्जुनो नाम पल्लीपतिः अस्ति विद्यते । किंवत् । पार्थवन्मध्यमपाण्डव इव फाल्गुन इव । किं कुर्वन् । शात्रवान् विपक्षान् विशेषेण जीवं नाशं त्रासयन्विनाशयन् । पुनः किंभूतः । कङ्कानां जीवविशेषाणां पक्षाः पिच्छानि येषु । 'पत्त्र पतत्त्र पिच्छं वाजस्तनूरुहम् । पक्षो गरुच्छदश्चापि' पति हैम्याम् । तन्नामन्येव कङ्कपत्त्राणि बाणास्तैराश्रितः । उभयपार्श्वबद्धतूणीरः । अर्जुनोऽप्येतादृक् । पुनर्विशेषः कङ्कस्य युधिष्ठिरस्य पक्ष सहायताम् अथ वा करून पक्ष सखिता अद्वैतप्रीतित्वात् श्रितः । 'पक्षो मासार्धे ग्रहसाध्ययोः । चुल्हीरन्ध्रे बिले पावें वर्गे केशात्परश्चये। पिच्छे विरोधे देहाङ्गे सहाये राजकुञ्जरे' ॥ इत्यनेकार्थः । तथा 'अजातशत्रुः शल्यारिधर्मपुत्रो युधिष्ठिरः । कङ्कोऽजमीढः' इति हैम्याम् । पुनः किं कुर्वन् । जिष्णुभाव जयनशीलता. मर्जुनामिधानं च । तथा सु शोभनानि भद्राणि मङ्गलानि तैः सुभद्रानाम्न्या स्वपत्न्या च अनुषङ्गः सङ्गस्तं बिभ्रद्धारयत् । पुनरद्वैतामसाधारणी धानुष्कतां धनुर्धरतां च बिभ्रद्दधानः ॥
શ્લેકાર્થ
શિરોત્તર નામની પલ્લીમાં અર્જુન નામને પહેલીપતિ બાણાવળી અર્જુનની જેમ શોભે છે. અર્જુન જેમ શત્રુઓને ત્રાસ આપતું હતું તેમ પલ્લીપતિ શત્રુઓને ત્રાસ આપતે હતે. પલ્લીપતિ કંકપક્ષીઓના પીંછાંવાળાં બાણને ધારણ કરનાર હતું અર્જુન કંક-યુધિષ્ઠિરના પક્ષને કરનારે હતે. અર્જુનની જેમ પલ્લી પતિ પણ જયશીલ હતે. અર્જુન સુભદ્રા નામની પત્ની સાથે રહેનારે હતું, તેમ પહલીપતિ પણ સુભદ્રા શુભમંગલો વડે યુક્ત હતે. વળી અર્જુનની જેમ અદ્વિતીય ધનુર્ધારી હતો. આ પ્રમાણે બાણાવળી અર્જુનની જેમ પલ્લી પતિ શેભે છે. ૩૩ છે