________________
२६२
हीरसौभाग्यम्
सर्ग १२ श्लो० १९-२०
मिन्याविव वाथवा प्रभो भेयदेवस्य कुन्तलैः परिव्रज्याया उपादानः पञ्चमुष्टिलोचविरचनावसरे प्रसरत्पवने प्रेरितागतां सस्थूललहलहायमानामानमूर्धजविलोकनानन्दितपुरंदरप्रार्थनाक्षणरक्षितकमुष्टिमस्तकप्रशस्तकुन्तलहस्तेन न्यकृता तिरस्कृता सती स्वयमात्मना अनुनेतुमर्थात्प्रभु प्रसादयितु वा श्रिते प्रकीर्णकपङ्क्तयाविव ॥
RAMA
સમવસરણમાં શ્રી ઋષભદેવના બને પડખે રહેલી ચામની પંક્તિ શેભે છે, તે જાણે ભગવંતના મુખરૂપી ચન્દ્રની પૂર્ણિમા અને ચન્દ્રિકા એ બે પ્રિયાએ પિતાના
વામિના પડખે આવીને રહી ન હોય, તેવી શોભે છે અથવા દીક્ષા અવસરે પંચમૃષિ કે લેચ કરી રહેલા અષમદેવ ભગવંતની બાકી રહેલા એક મુષ્ટિ પ્રમાણ કેશની પંકિત સુવર્ણ કલશની જેમ શોભતી હોઈને ઈન્દ્રની પ્રાર્થનાથી તેને લેચ નહી કરવાથી, તે મુષ્ટિ પ્રમાણુ સુંદર કેશથી તિરસ્કૃત થયેલી ચામરાની પંકિત જાણે ભગવંતની. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે બને પડખાંને આશ્રયીને રહી ન હોય ? ૧૯
, आतपत्त्रयी यत्र रेजे विभोः क्षमाम्बरोद्दयोतकृत्त्वत्प्रसत्याभवम् ।
मां त्रिलोक्याः पुनर्योतकं त्वं सृजेतीव वक्तुं त्रिमूर्तिः श्रितोऽयं शशी ॥ २० ॥
यत्र समवसरणेः विभोस्तीर्थनाथस्य आतपत्त्रत्रयो रेजे विराजते स्म । उत्प्रेक्ष्यतेइत्यमुना प्रकारेण वक्तु कथयितु तिम्रो मूर्तयः शरीराणि यस्य स त्रिमूर्तिः तादृशोऽयं भगवन्तं श्रितः सेवमानः शशी चन्द्र इव । इति किम् । हे विभो, त्वत्प्रसत्या श्रीमत्प्र. सादात् अहं श्माम्बरयोभूमीनभसोरुयोतकृत प्रकाशकर्ता अभव संजातः । पुनस्त्व मां त्रिलोक्या भुवनत्रयस्योद्दयोतकं प्रकाशकर्तारं सृज कुरु । यथा गावापृथिव्योपयोत करोमि तथा स्वर्गपातालभूलोकेषु प्रकाशकारकं निर्माहि इत्यर्थः ॥
શ્લોકાઈ
: સમવસરણમાં ભગવંતના ઉપર ત્રણ છગે શેભે છે, તે જાણે ચન્દ્ર, ભગવંતને આ પ્રમાણે કહેવા માટે ત્રણમૂર્તિ બનાવીને રહ્યું ન હોય કે “હે ભગવંત, આપની પ્રસન્નતાથી હું આકાશ પૃથ્વીને પ્રકાશિત કરનારે બનું? અથવા આપ મને ત્રણે શિકનો પ્રકાશક બનાવે ? ૨૦