________________
[सर्व १२ लो० १४-१६
हीरसौभाग्यम्
।
કાથ સમવસરણની ચારે દિશાના ઘરે પર તેણે શેલતાં હતાં, તે જાણે શ્રી તીય રે ભગવંત પર ત્રણે જગતના અધિપતિપણાને અભિષેક કરવા માટે લેકેએ સ્વહયાળ તેરણે બાંધ્યા ન હોય વળી, સમવસરણના ખુલા દ્વારા જાણે ભવ્યજીને મુક્તિરૂપી નગરી પ્રાપ્ત કરાવવા માટેના દ્વારા ન હોય. ૧૪ .
शंभुमुद्दिश्य मुक्तः स्मरेणाशुगैर्मोघतां किं गतैरन्तरेऽवस्थितैः । । दौकितैरात्मनः किं वपुलिप्सया पुष्पचापेन वाभाजि यस्मिन्सुमैः ॥ १५ ॥
_ यस्मिन् समवसरणे सुमैः पञ्चवर्णजानुप्रमाणाप्रमाणोज्जम्भमाणकुसुमैरभाजि रे । उत्प्रेक्ष्यते-स्मरेण मनोभवेन विरोधितया शंभु पार्वतीपतिमहन्त वा उद्दिश्य संकल्प्य मुक्तैः क्षिप्रसाधारणसिद्ध्यनुभावात् शंभुविषये पुनर्मांधतां विफलतां गतः प्राप्तः । अत एव वेध्या लब्धात् अन्तर्मध्ये विचाल एव स्थितैः पतितैराशुगैर्वाणैरिव कामस्य च पुष्पशरत्वात् । अथ वा पुष्पचापेन श्रीनन्दनेन अनङ्गत्वादात्मनः स्वस्य वपुर्लिप्सया शरीरप्राप्तिकाड्या दौकितैरुपदीकृतैः शरैः किं स्वविशिखैरिव ॥
1 સમવસરણમાં જાનુ (ઢીંચણ) પ્રમાણુ પંચરંગી પુપને સમૂહ, કામદેવે ઈશ્વરને ઉદેશીને ફેંકેલા પિતાનાં બાણે ઈશ્વરે નિષ્ફળ બનાવ્યાથી જાણે વચમાં જ રહી ગયા ન હે.તેવાં શેભે છે. અથવા સ્વયં અનંગ હોવાથી અંગની સ્પૃહાથી સમવસરણમાં કામદેવે એટણારૂપે કરેલા જાણે પિતાનાં બાણે ન હેય. ૧૫
धीरिमाधःकृते शीलतीव त्रपासंकुचद्गौरवे स्वर्गिरौ विष्टरे । यत्र शौर्येण निर्जित्य वन्दीकृतः श्रीजिनेनेव पञ्चाननोऽधःकृतः ॥१६॥
यत्र समवसरणे षिष्टरे भगवदुपबेशनोचिते सिंहासने पञ्चाननः केसरी अधः अर्थाजिनेन्द्रस्याधस्तास्थितः तिष्ठति स्म । उत्प्रेक्ष्यते-श्रीजिनेन त्रिभुवनाधिपेत्यलक्ष्मी विलासरसिकैन तीर्थकृता शौर्येण स्वशरतया साहसिक्येन निजित्वामिभूयं वन्दीकृतो वन्ध विहितः सन् अधस्तस्थिवान् विष्रे । पुनरुत्प्रेक्ष्यते-धीरिम्णा सुरासुरमरा