________________
--
सर्ग ११ श्लो० १५२-१५३ ]
हीरसौभाग्यम्
२४७
પહેલાવ્રતની પાંચ ભાવના હાસ્યનો ત્યાગ, ભયત્યાગ ક્રોધ ત્યાગ; વિચારીને બેસવું એ બીજા વ્રતની પાંચ ભાવના, વિચારીને અવગ્રહ (સ્થાન) ની યાચના કરવી, વારંવાર અવગ્રહની યાચના; દેશકાળની અપેક્ષા રાખીને અવગ્રહની યાચના; સાધર્મિક પાસે અવગ્રહની યાચના અને અનુજ્ઞા પામેલા આહાર પાણીનું ગ્રહણ તે રૂપ ત્રીજામહાવ્રતની પાંચ ભાવના. આ પશુ; નપુંસક આદિ વસતિને ત્યાગ; સ્ત્રીકથાને ત્યાગ; પૂર્વક્રીડિત ભેગોની વિસ્મૃતિ, સ્ત્રીઓના અંગોપાંગના નિરીક્ષણને ત્યાગ અને માદક પદાર્થના ભક્ષણને ત્યાગ; આ ચેથા મહાવ્રતની પાંચ ભાવના, મનેઝ (સુંદર) શબ્દમાં રાગ અને અમને ખરાબ શબ્દમાં શ્રેષ; સુંદરરૂપમાં રાગ, અને અસુદરરૂપમાં છેષ. સુગંધમાં રાગ. અને દુર્ગધમાં ઠેષ સ્વાદિષ્ટમાં રાગ. અને અસ્વાદિષ્ટમાં ષ. કેમલ સ્પર્શમાં ષ. અને કઠેર-કર્કશમાં ઠેષ ન કરે આ પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના આ પાંચમહાવ્રત પચ્ચીશ ભાવનારૂપીઆશ્ચર્યકારી વાહને, અને જેએની આગળ યશના સમૂહ ચાલી રહ્યા છે. વળી. જીવદયાની શિક્ષારૂપી જેઓની અમારિ પડહ ત્રણે લેકમાં કુરાયમાન વાગી રહ્યો છે, અને કામ, ક્રોધ, મોહ, માન, લેભ અને મિથ્યાત્વ તે રૂપ મેહ શત્રુને જેઓ નોરંતર
જ્ય કરનાર છે. ચક્રવતની જેમ દશેદિશામાં જેઓનું સામ્રાજય વ્યાપી રહ્યું છે. તેમજ ચન્દ્ર જેવા ઉજવલ વસ્ત્રને ધારણ કરનારા અર્થાત્ શ્વેતાંબર એવા અમને કઈ પણ જાતની અપેક્ષા હોતી નથી. ૧૫૧ કે ૧૫ર છે
श्रीरामे भरतेनेव भक्तेन स्वामिनि त्वया ।
इदं यदुच्यते सर्व तदश्चत्यौचिती यतः ॥ १५३॥ हे भूपते, श्रीरामे श्रिया बलभद्रत्वलक्ष्म्या, अथ वा श्रिया पाथोधिपुच्या लक्ष्म्या, अवतारत्वात्सीतया । यथा नारायणो रामरूपेणासतीर्णस्तथा लक्ष्मीरपि जानकीकायेनावतारमादत्तवतीति शैवसमयः । तथा युक्तः रामः कौसल्यानन्दनस्तस्मिन् श्रीरामचन्द्र भरतेनेव कैकेयीतनुजेनेव स्वामिन्यकब्बरनृपे भक्तेन सेवाभक्तेन त्वया भवतां इदं गजाश्वरथस्वर्णादिप्रदानं सर्व यदुच्यते कथ्यते तत्सर्व त्वयि श्रीमति विषये औचितीं योग्यतामञ्चति गच्छति । युक्तमेवेत्यर्थः । यतः शाखे प्रोक्तमस्ति तदग्रेतनकाव्येनैव निर्दिशति ॥
શ્લેકાર્થ
રાજન. શ્રીરામચન્દ્રજી પ્રત્યે કેકેયી પુત્ર ભારતની જેમ અનન્ય ભક્તિ હતી તેમ બાદશાહ અકબરને વિષે અનન્યભક્તિ ધારણ કરનારા એવા ગજ, રથ, અશ્વ, સુવર્ણ આદિ આપવા માટે જે કહ્યું તે બધું તમારા માટે છે. જે ૧૫૩ છે.