________________
२३८
हीरसौभाग्यम् [सर्ग ११ श्लो० १४०-१४२
અશ્વો દુર્બળ કાનવાળા હોય છે. જેમ રાજા પોપકારાદિ ધર્મકૃત્યથી પરા મુખ હોય છે તેમ અશ્વો જાતિ સ્વભાવથી મુખને વિષે કુટિલતાને ધારણ કરનારા હોય છે. જેમ રાજા પરદાર ગમન આદિમાં ચપલતા ધારણ કરનારા હોય છે તેમ અશ્વો ઉછળવુંછલાંગ મારવી આદિ ગતિમાં ચપળતા ધારણ કરનારા હોય છે. જેમ રાજા નવા-નવા કર આદિ નાખીને પ્રજાને પીડા કરનારા હોય છે તેમ અને કેપ સહિત પૃથ્વીને ખુરીવડે પ્રહાર કરનારા હોય છે. આ રીતે રાજાની જેમ અશ્વો પણ ત્યાજ્ય છે ૧૪૦ છે
मदोद्धतत्वं मधुपानुषङ्गितां मातङ्गतामाश्रयशाखिघातिताम् । यस्माद्वहन्ते नृपते मतङ्गजाः सतां तदेषां न शिवाय संगमः ॥ १४१॥
हे नृपते राजन्, यस्मात्कारणात् एते त्वया मदर्थमानायिता अमी मतङ्गजा हस्तिनः मदैः क्षीबताभिः दानप्रवाहैश्च उद्धतत्वमुन्मत्तताम्, तथा मधुपैर्मद्यपानबिधायिभिज्रमरैश्चानुषङ्गः सङ्गोऽस्त्येषामिति मधुपानुषङ्गिनः तत्ताम्; तथा मातङ्गतां चण्डालतामस्पृश्यभावं गजताम् तथा आश्रयाणां स्थानदायिनां छायाशनादिप्रदानः सुखकारिणां वा शाखिनां शाखाः पुत्रपौत्रप्रपौत्रादीनां विस्तारा विद्यन्ते येषां ते शाखिनस्तेषामाश्रयभूतानां कटम्बभाजां कदम्बवद्धानां पोषकाणां वा । शाखा द्रमांशे वेदांशे भजे पक्षान्तरेऽन्तिके' इत्यनेकार्थः । पक्षान्तरे संततिविशेषे' इत्यवचूर्णिः । द्रुमाणां च घातितां हननशीलतां वहन्ते बिभ्रते । तत्कारणादेषां गजानां संगमः सतां साधूनां न शिवाय न शुभाय मोक्षाय च ॥
લેકાથ
હે રાજન, તમે જે મારા માટે હાથી બતાવે છે તે પણ મદેન્મત્ત હેવાથી અને ભ્રમરને સંગ કરનારા (મધુપ–મદ્યપાન કરનારાઓને સંગ કરનાર) હોવાથી અને માતંગ-ચંડાલ હોવાથી અસ્પૃશ્ય છે, તેમ જ આશ્રય સ્થાનરૂપ વૃક્ષેનો નાશ કરનારા એટલેકે ઘાતકી હોવાથી સંતપુરૂષને તેને સંગ કરે તે પણ કલ્યાણ (મેક્ષ) માટે નથી. આ ૧૪૧
द्यूतकृदिवाक्षविलसन्नरियुक्तः पिशुनवत्पुराधीश । निवृण्वद्भिः सद्भिः शताङ्गराशिर्न काम्येत ॥ १४२ ॥