________________
सर्ग ११ श्लो ० ८९-९० ]
सौभाग्यम्
રાજા કેનાથી પ્રતિમાધ પામી શકે ? કાર્તિક સુદી એકદશી (ઢેમ ઉડી એકાદશી) વિના સમુદ્રમાં સૂતેલા કૃષ્ણ કેવી રીતે જાગે ? અર્થાત્ કાનાથી જાગે? ॥ ૮૯ u
अहो पश्यतास्य प्रभोः साहसिक्यं परं येन नापेक्षते कंचनापि । द्विजेशद्विपद्वेषिपूषप्रदीपैः प्रतीक्ष्येत किं क्वापि साहायकाय ॥ ९० ॥
२०७
अहो इति परस्परसंबोधने । भ्रातरः अस्य प्रभोः श्रीगुरोः साहसिक्यं साहसतां साहसकर्मतां सहसा वर्तते इति साहसिकः । 'ओजः सहाम्भसा वर्तते' इति इक् । तस्य भाषः कर्म वा साहिसिंक्यम् । 'अहो महीयस्तव साहसिक्यम्' इति नैषधे । पश्यत frother | येन कारणेनायं परमन्यं कंचनापि कमपि नापेक्षते न काङ्क्षति । युक्तोऽयमर्थः । द्विजेशश्चन्द्रः' द्विपद्वेषी केसरी, पूषा सूर्यः, प्रदीपः कज्जलध्वजः, एतैश्चन्द्रादिभिः क्वापि कुत्रापि विषये । किमिति प्रश्ने । साहायकाय साहाय्यकृते । योपधाद्गुरूपोत्तम् दुञ । रमणीय सहायाद्वा साहायक साहाय्यम् इति प्रक्रियाकौमुद्याम् । प्रतीश्येत परापेक्षा क्रियेत । अपि तु सर्वत्र स्वयमेव प्रागल्भ्यते । यदुक्त सत्वे - ' रथस्यैकं चक्रं भुजगयमिताः सप्त तुरगा निरालम्बो मार्गश्चरणरहितः सारथि रपि । रवियत्येवान्तं प्रतिदिनमपारस्य नभसः क्रिया सिद्धिः सत्वे भवति महतां नोपकरणे ॥ विजेतव्या लङ्का चरणतरणीया जलनिधिर्विपक्ष: पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाप्याजौ रामः सकलमवधीद्राक्षसकुलं क्रियासिद्धिः सत्त्वे भवति महतां नापकरणे ॥' इत्यादि । इति हीरगुरोः श्राद्धकृतस्तुतिः ॥
લેાકા
અહા ! આચાર્ય શ્રીની સાહસિકતા તા જુએ ! કે જેએ કાઇની પશુ અપેક્ષા રાખતા નથી. શું ચન્દ્ર, સૂર્ય, સિંહ અને પ્રીપે પેાતાની સહાયતા માટે કયારે પણ કાઈની અપેક્ષા રાખી છે ? “ કહ્યું છે: રથનુ એક જ ચક્ર, સપ` પ્રમાણુ લાંખા સાત અશ્વો, આકાશ જેવા નિરાલંબન માર્ગ, ચરણ વિનાના સારથિ, છતાં પણ સૂ આકાશનાં અનંત માગે નીરતર પટન કર્યાં કરે છે. ખરેખર, મહાપુરૂષાના સત્રમાં જ કાર્ય સિદ્ધિ રહેલી છે. નહી કે સાધનેામાં લંકા જેવી નગરીના વિજય, પગવડે સમુદ્રનુ ઉલ્લંઘન; ચૈત્રુપક્ષ પણુ ક્રુર અને બળવાન એવી રાક્ષસ જાતિ; રણભૂમિમાં પાતાના સહાયક તરીકે વાનરે; છતાં પણ સ‘ગ્રામમાં રામચંદ્રજીએ સમસ્ત રાક્ષસ કુલના વધ કર્યાં ! ખરેખર, મહાપુરૂષોના સત્વમાં જ ફાયસિદ્ધિ રહેલી છે પરંતુ साधनामां नहीं ॥ ८० ॥