________________
१९८
हीरसौभाग्यम्
[सर्ग ११ श्लो० ७५-७७
પણ ભોગી પુરૂષની જેમ શ્રાવકની વાણીને કાનનાં આભૂષણની જેમ ધારણ કરી ! આ મોટું આશ્ચર્ય ! કારણકે કાને આભૂષણ તે ભોગીન્દ્રને શોભે, નહીં કે રેગિન્દ્રને ! ચેગિન્દ્ર થઈને આચાર્યદેવે તે ધારણ કર્યું તે આશ્ચર્ય ! તે શ્રાવકની વાણી સુંદર અક્ષરોવાળી હતી, કર્ણિકા પણ સુવર્ણની હોય છે! તે વાણી સુતિ (વચન ચાતુરી) થી સુશોભિત હતી. કર્ણિકા પણ સુકિત (મોતી) ની માળાથી દેદીપ્યમાન હતી (આવી વાણીને આચાર્યદેવે સાંભળી) ૭૫ છે
महीमण्डलान्तः किमाविर्भवन्तं पुनः शासनस्योदयं श्रीजिनेन्दोः । अशेषाबनीशासितुः शासनं तन्निशम्येत्यसो चिन्तयामास चित्ते ॥ ७६ ॥
असौ हीरविजयसूरिः अशेषावनीशासितुः समस्तक्षितिपालपालयितुरकब्बरस्य तत्स्वस्याकारणलक्षण शासनमादेशं निशम्याकर्ण्य इत्यमुना प्रकारेणाग्रे वक्ष्यमाणं चित्ते स्वमनसि चिन्तयामास विचारयति स्म । उत्प्रेक्ष्यते-तच्छासनं पुनरस्मिन्वर्तमाने कलिकालेऽपि महीमण्डलान्तः पृथिवीपीठमध्ये आविर्भवन्तं प्रकटं जायमानं श्रीजिनेन्दोमहावीरस्य भगवतः शासनस्योदयमभ्यद्रममिव ॥
કલેકાર્થ સંપૂર્ણ પૃથ્વીના પાલક અકબરનો આદેશ સાંભળીને શ્રી હીરવિજયસૂરિએ મનમાં વિચાર્યું કે શું અકબરને આ આદેશ કલિકાલમાં પણ સમગ્ર પૃથ્વી પર પ્રગટ થત જિનચન્દ્ર ભગવાન મહાવીરના શાસનને અભ્યદય છે ! ! ૭૬
अयं हन्ति दाबाग्निवद्वन्यजन्तून्प्रचण्डाशयो दण्डभृद्वद्यदास्ते । क्षितौ स्वं निधानं धनीवावनीन्दोस्तदेतस्य चित्ते कृपां निक्षिपामि ॥ ७७ ॥
यत्कारणादयमकब्बरो मुद्गलपातिसाहिः दवाग्निवद्दावानल इव वने भवान् वन्यान् काननोत्पन्नान् जन्तून शशशंबरवराहहरिणादिसत्त्वान् हन्ति निपातयति स्वतन्त्राखेटकक्रीडाघशंवदतया व्याषादयति । पुनर्यत्कारणादयं हमाउंनन्दनः दण्डभद्वद्यम ईव । प्रचण्डो रौद्रो निर्दय आशयश्चित्तमभिप्राय; परिणामो वा यस्य तादृश आस्ते । तत्कारणादेतस्यावनीन्दोरकब्बरसाहेश्चित्तेऽन्तःकरणे कृपां दयां विश्वसत्त्वोपरि करुणां