________________
सर्ग ११ श्लो० ६३-६५]
हीरसौभाग्यम्
१९१
કલેકાર્થ
કોઈપણ સ્થાને કેઈપણ સમયે શું વનલમીએ વસંત ઋતુને સંદેશ પાઠવ્યા હતે ! કે જેથી વસંતે એ વનલક્ષ્મીને પિતાની પ્રેમિકાની જેમ કુસુમોથી હસાવી હતી? ના, જેમ પ્રેમી પિતાની પ્રેયસીને પુષ્પક્રીડા આદિથી પ્રસન્ન કરે છે, હસાવે છે, તેમ આ વસંત નવપલ્લવિત મંજરીએ યુક્ત પુખેથી અતિરોમાંચિત્ત વનલક્ષીને હસાવે छ, अर्थात् न१५८६ ४२ छ. ॥ ६ ॥
किमभ्यर्थ्यते केनचिच्चण्डरोचिर्यदुर्वांदिवौ भासयत्येष यद्वा । विपक्षानिवोद्वासयत्यन्धकारान्पुनर्योजयत्यङ्गनाभी रथाङ्गान् ॥ ६४ ॥
यद्वा अथ वा केनचिच्चक्रवाकादिना चण्डरोचिः सूर्यः किमभ्यर्थ्यते । यत्कारणादेष चण्डरोचिः उर्वीदिवौ भूमीनभसी भासयति प्रकाशयति । पुनर्विपक्षान् शत्रुन् इव अन्धकारांस्तमांसि । अन्धकारशब्दः पुक्तीबलिङ्गयोः । 'नेत्र वक्रपवित्रपत्त्रसमरासीरान्धकारा-' इति लिङ्गानुशासने । उद्वासयति लोकमध्यान्निष्कासयति । पुनर्वियोगव्याकुलान रथाङ्गांश्चक्रवाकानङ्गनाभिंः स्वरथाङ्गीभिः स्त्रीभिः समं योजयति । संगम कारयतीत्यर्थः ॥
શ્લેકાર્થ અથવા તે કેઈપણ સમયે ચક્રવાક આદિએ સૂર્યને શું પ્રાર્થના કરી છે કે “અમોને પ્રકાશિત કરો” ના, છતાં પણ સૂર્ય આકાશ અને પૃથ્વીને પ્રકાશિત કરે છે અને શત્રુની જેમ અંધકારને દૂર દૂર હાંકી કાઢે છે. વળી વિગ વ્યાકુળ ચક્રવાકને સ્વપ્રેયસી ચક્રવાકી સાથે સંગમ કરાવે છે. એ ૬૪ છે
अयाच्यन्त किं वाम्बुदाः केनचित्कि यदुर्वीधराणां व्यपोहन्ति तापम् । जलैर्जीवयन्तीह बप्पीहवालान्स्वनादैश्च वैदूर्यमुद्भावयन्ति ॥ ६५ ॥
किं च पुनरर्थे । केनचित्पर्वतचातकादिना किमम्बुदा मेघा अयाच्यन्त प्रार्थिताः । यत्कारणादुर्वीधराणां पर्वतानां यद्वा उा धराणां शैलानां च । 'ग्रावापर्वतभूधरधराः' इति हैम्याम् । तथा 'धरः कूर्माधिपे गिरौ । कसकूले' इत्यनेकार्थः । तापं निदाघदाघ व्यपोहन्ति निघ्नन्ति शमयन्ति । यदुक्तम्-'धाराधरा एव धराधराणां निदाघदाघौघविघातदक्षाः' इति । पुनरिह जगति बप्पीहवालांश्चातककपोतान जल स्ववृष्टिसलिलपानः