________________
सर्ग ११ श्लो० ३१-३४]
हीरसौभाग्यम्
१७५
કલાકાથ
ત્યારબાદ બન્ને દૂતેએ આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યાર હે સ્વામિન, સર્વદિશાઓ પર આક્રમણ કરીને સુખપૂર્વક રહેલા બાદશાહ અકબર દીર્ધાયુ વર્તે છે. તેમજ પ્રભુત્વ, ઉત્સાહ અને મંત્ર એ ત્રણ શક્તિઓની જેમ બાદશાહના ત્રણ પુત્રો સ્કૂર્તિમંત છે. વળી, રાજલક્ષ્મીની સખીઓ ન હોય તેવા પ્રકારની બાદશાહની રાજરમણીઓ કુશલવંત છે. વળી તે સ્વામિન, ધર્યવાન અને સત્યવાન પુરૂષના કુલની જેમ બાદશાહના પરિવારમાં નિરાગિતા વર્તે છે, તેમ જ મુક્તાત્માઓની જેમ પ્રજાજને મહાનંદ ભેગાવી રહ્યા છે, આ પ્રમાણે તેને પ્રત્યુત્તર આપે. ૩૧ ૩૨ .
निपीयेति तद्वाग्विलासामृतं स इदं दन्तिवत्प्रीतिमन्त गाहे । अवेत्य प्रसत्तिं पुनः पातिसाहेरवैति स्म संप्राप्तसर्वस्ववत्स्वम् ॥ ३३ ॥
स साहिबखानः इति पूर्वोक्तप्रकारेण तयोर्दूतयोर्वाग्विलासो वचनचातुरी स एवामृतं सुधां निपीय सादरं श्रवणगोचरीकृत्य अन्तश्चित्त प्रीतिं मोदं जगाहे प्राप्नोति स्म । किंवत् । दन्तिवत् । यथा हस्ती अमृतं पानीयं नितरां पीत्वा हृदं द्रहमवगाहते । पुनरपरार्थकथने । खानः पातिसाहेरकब्बरधराधिराजस्य प्रसत्तिं स्वस्मिन्विषये प्रसादं संतुष्टि. पुष्टिमवेत्य हृद्रोचरिकृत्य स्वमात्मान संप्राप्त हस्ते अधिगतं सर्वस्व निःशेषक्ष्मामण्डल. मध्यवर्तिद्रव्यम् उपलक्षणात् राज्यादिग्रहः सर्वपदार्थसार्थो वा येन । तद्वदति स्म जानाति स्म बुबुधे ॥
કલેકાર્થ
દૂતોની વચનચાતુરીરૂપી સુધાનું આદરપૂર્વક પાન કરીને (સાંભળીને) સાહિબખાન હાથીની જેમ પ્રીતિરૂપી સરોવરમાં મસ્ત બની ગયે. વળી, પિતાના ઉપર બાદશાહની પ્રસન્નતા જાણીને, પિતાને સર્વસ્વ મળી ગયું હોય તેમ અત્યંત આનંદિત બન્ય. ૩૩
अथाकारिताः श्रावकास्तेन भृत्यैश्चकोरा इव श्वेतभासा मयूखैः। क्रमात्तेऽपि तेषां गताः संनिकर्ष निदेशं प्रभोनिर्दिशन्ति स्म सर्वम् ॥ ३४ ॥
अथ दूतवचनानन्तरं तेन साहिबखानेन भृत्यैः स्वसेवकैः श्रावका अकमिपुरवृद्धश्राद्धा आकारिता आहूताः । केनेव । श्वेतभासेव यथा चन्द्रमसा मयूखैः स्वकिरणैश्चकोरा ज्योत्स्नाप्रियाः आकार्यन्ते स्म । अपि पुनः ते भृत्या क्रमात् स्वस्वामिनिदेशश्रव