________________
१६६
हीरसौभाग्यम्
सर्ग ११ श्लो० १४-१६
કલેકાર્થ
હે દુત, જેમ નદીઓને પ્રવાહ અનુકૂળ વહે છે તેમ ચારે કપાલે મને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, તે આ પ્રમાણે ઈન્દ્ર મેઘની વર્ષા કરીને, યમ પ્રજાજનાં આયુષ્યની પૂર્તિ કરીને, વરુણ પ્રજાજનોના ચિત્તમાં સદુવૃત્તિ પ્રેરિત કરીને અને કુબેર મારા ખજાનાને સ્વર્ણ રન આદિ સંપતિથી પૂર્ણ કરીને મને અનુકૂળ રહે છે. ૧૪ .
नृपैमूनि मालेव दधे ममाज्ञा पुरोगैरिवाभावि भूपैः प्रतीपैः । अहं देववत्संस्तुतस्तापसाद्यैस्ततस्तैर्ममास्ते न किंचिद्विधेयम् ॥ १५॥
हे दूतौ, यस्माद्धेतोः नृपैरन्यराजभिर्मालेव पुष्पदामवन्मूर्धि स्वमस्तके मदाज्ञा ममशासनं दधे धृता । पुनः प्रतीपैः भूपैः प्रतिपक्षक्षोणीन्द्रर्मम पुरोगैः पदातिभिरिवाभाविभूतं बभूवे । पुनस्तापसाद्यैः परिव्राजकप्रमुखैरहं देववन्निजाभीष्टदेवतेव संस्तुतः । ततः कारणात्तैर्युष्मत्प्रोक्तप्रतीपनृपतितापसादिभिर्मम किंचित्किमपि विधेयं कार्य नास्ते न विद्यते ॥ इति दूतप्रोक्तलोकपालादिषु कृत्याभावकथनम् ॥
કલેકાર્થ હે દૂત, પુષ્પમાલાની જેમ રાજાએ મારી આજ્ઞા શિરોધાર્ય કરે છે અને શત્રુરાજાએ મારા સૈનિકે જેવા બની ગયા છે, તેમ જ તાપસાદી પરિવ્રાજકે જેમ ઈષ્ટદેવતાની સ્તુતિ કરે છે, તેમ મારી સ્તુતિ કરે છે ! તે માટે રાજાઓ કે તાપસનું મારે કંઈ પણ પ્રજન નથી, જે ૧૫
पुनः प्रस्तुतं वक्ति
पुरे लाटलक्ष्मीललामायमाने प्रतीरेऽम्बुधेः किं तु गन्धारनाम्नि । प्रभावैभुवं भासयन्हीरसूरीश्वरः साधुधर्मस्तनूमानिवास्ते ॥ १६ ॥
हे दूतौ, किं तु एतत्कृत्यमास्ते। अम्बुधेः समुद्रस्य प्रतीरे तटे गन्धार इति नामाभिधा यस्य तादृशे पुरे नगरे हीरसूरीश्वरः श्रीहीरविजयसरिपुरंदर आस्ते विद्यते । किंभूते परे । लाट इति नाम मण्डलस्य 'लाडदेश' इति प्रसिद्धस्य लक्षम्याः श्रिया अर्थाल्ललाटपट्टे ललामायमाने तिलकवदाचरिते । हीरसूरिः किं कुर्वन् । प्रभावैर्माहात्म्यैः प्रतापैर्वा । 'सप्रभावः प्रभाववत्' इति हैम्याम् । भुव भूमीमण्डलं भासयन् शोभां नयन